________________
૨૪૦
૨૧૯
કહિનાયક, “સુણ સુંદરી! બારાં વરસામાંહિં; નયણે અમદીઠો નહીં, હે બહિની! તુઝનાહ.' સુણી વયણધરણી ઢલી, નારી હુઈ અચેત; સિંચી તાટૅપાણીઈ, તતખિણ વાવ્યું ચેત. તિહાંથી નિજ મંદિર જઈ, રમણી કરેંવિલાપ; હૈ!હૈ! હું દોભાગિણી, પૂરવ લાગાં પાપ.”
... ૨૨૧
| ဟီ
ક ... ૨૨૩
ဟီ
ક ... ૨૪
ઢાળ : ૮ (સાવનની, પાલવ ઝાલીને અચ્છુ કહિં... એ દેશી) દૂધની દાધી સાધનસુંદરી રે, દીઈં નિજ કર મનઈંદોસ; ‘કિંમઈ અણગલ પાણી વાપરયાં રે, કિંકિયા થાપિણમોસ. કરમ ન છુટ્ટી હો કોઈ કૃત આપણાં રે, જીવઈ કિધાં જેહ; ઈહભવ પરભવના વિરુયા ઘણા રે, ભોગવિયા વિણ તેહ. અથવા રયણી ભોજન મર્દ કીયા રે, આપ્યાં હલ હથીયાર; કિંમર્દ નિંધા કીધી પારકી રે, પાપીસ્યું વ્યાપાર. કિંમઈ ચાડી ખાધી ચુપચ્યુંરે, કિંમઈ ફોડી લીખ; કિંમઈપરજનને બહુ પીડવારે, ભુંડી દીધી સીખ. દેવ ગુરમાન્યા નવિ સૂધઈમનેંરે, કૂડાંદીધાં આલ; કિંમઈ પંખી માલા પડાવીયા રે, માત વિછોહયાં બાલ. કિંમઈં રાન લગાડી ઝૂડીયાં રે, કિંમઈમારમાં મોર; કિંમર્દ હરિણનાં ટોળાં વીછડયાં રે, કિંમઈ મારયાં ઢોર. બારાં વરસાંમાંહિં બાઈપીઉજી તણો રે, નાવ્યો કો સંદેસ; કિહાં જાઉં હવિ કહો કુણનઈં કહું રે? પ્રીતમ રહ્યો પરદેસ. આવ્યા નાવ્યાનું બાઈ પાધરુંરે, કુસલી હોજ્યો એહ; ગણીકાના ઘરથી પિઉ આવીને રે, સબલ વધારયો નેહ.”
ဟီ
ક .. ૨૨૫
ဟီ
ક .. ૨૨૬
ဟီ
ક ... ૨૨૦
ક ... ૨૨૮
ဟီ
ဟီ
ક ... ૨૨૯
દુહા : ૧૩ ઈમ કરતાં રજની ગઈ, પરગટીઉંપરભાત; આવી નંદન તેડી નઈ, જિહાં ઉતરીઉ સાથ. મઈદીધી એ કોથલી, પલંગડી વલી તેહ; વડ હેઠલિ જાઈ જુઈ, પિણ કુણ સુતો એહ ?”
૨૩૦
... ૨૩૧