SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ યત: * पिसुणो अईदित्तग्गी, नेहि सहस्साणंझित्ति जो जरई। सउणोअईमंदग्गी, इक्कं नेहं नजो जरई।। Il૨૦૭TI ૨૦૮ ૨૦૯ ૨૧૦ •.. ૨૧૧ દુહા ઃ ૧૧ બેઠી લાડૂ વાલવા, પદમણી કરઈ વિચાર; ‘આપણ કાંઈ કીજીઈ, એ નરનેં ઉપગાર. સોવન ટૂંકા દીજીઈ, તો ડોસી કરઈ કિલેસ; છાનાં એહનઈદીજીઈ, રુડારયણ વિસેષ.” ચ્ચાર રતન ચિહૂલાડૂએ, ઘાલેં મન ઉછરંગિ; એહની કરતાં સેવના, આલસનાë અંગિ. "પૂરવલી પરિંરજનીઈ, મૂકયો વડલી હેઠિ; મુખિ નીસાસા મેહલતી, ફિરતી દીર્ઘ વલી દ્રઠિ. પ્રીત કરતાં સુખ હુઈ, વિછડતાં દુખ હોઈ; તે મન જાણઈ તેહનું, ઉર (અવર) ન જાણે કોય. પાણી પાંપિણ હેઠ, આયાનું અચરિજ કિસ્યું? જાણત સાચો નેહ, જો લોહી આવત લોયણે જે ચીરીયે ચાંમ, લોહી તિહાં જ નીકલઈ; જો ખોદીયઈ દશ વામ, પાણી કઠિન જ પેમ વિના વજસરીખા રેહીયા, દુખહ તણા'કરંડ; વિછડતાં સજન થકી, કિમ ન હુઉ સત ખંડ. દ્રાખહ પાહિંદ્રઠ, મીઠી મેલાઉલ તણી; પાણી પાંપિણ હેઠનિરષતાં નીÄનહીં. જાતાં ભણી મ જોઈ, જોઈસ કોઈ જાયચેં; નયણાં ભરી મરોય, કરિ કરિય કાઠું હીઉં. ૨૧૨ યત: ૨૧૩ •. ૨૧૪ ૨૧૫ સોરઠી : ... ૨૧૬ .. ૨૧૦ દુહા : ૧૨ તે દિવસે ધનસુંદરી, બેટો તેડી જાય સાથ; નાયકનઈં કહિં કિહાં વડો, મુઝ પિઉડો પ્રાણનાથ?'' ... ૨૧૮ * * * * * * T : 5' 5*5 =+=+="-"- -"- -"- -"-" ૧. પહેલાંની, ૨. દષ્ટિ;૩. પ્રેમ;૪. કરંડીયા, ૫. મીઠી નજર * (કડી-૨૦૦) ચાડી ખાનારનો અગ્નિ અતિતીવ્ર હોય છે, સ્નેહીનો હાજર જવાબવાળો અગ્નિ હોય છે, સ્વજનનો અતિ મંદ અગ્નિ હોય છે પણ સ્નેહ એકલો એવો અગ્નિ છે કે જે બળતો નથી.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy