________________
૨૩૩
... ૧૩૪
યતઃ
TI૧૩૧TI
બહિરો ટૂંકો પાંગલો, જો હુઈઘરિ પુત્ર; રાજબાધિનવિ લેઈ સર્કિ, રાખું ઘરનું સુત્ર.” * चोसठि सहस दीवा बलें, बार सूर्यतपंति । रे सही तोहि अंधारडुंजस घर पुत्र नहुँति।। * वेश्यानेह जुआर धण, कांतीअंबर ठार । पश्चिम निद्र अपुत्र घर जात न लागत वार ।। * गेहंपितं मसाणंजत्थन दीसंतिधूली धवलाईं। उठंति पडंति रडवडंति यदुन्नि तिन्नि डिंभाई।।
TI૧૩૭TI
૧૩૮
... ૧૩૯
... ૧૪૦
દુહા : ૯ સાર્કહિં “સુણો સુંદરી ! લીઉં પુરુષનો વેસ; સીસ સારંગી પાઘડી, ઉપરિ ભલો સિરપંચ. ઢાલ જ મેહલો ઢલકતી, કટિ બાંધી તરવાર;” પાંચે રમણીનઈ સમેં, તિહાં આવી બજાર, વડ હેઠલિ આવી જૂઈ, સૂતો દીઠો સાહ; ખાટ ઉપાડી નિસરહ, હૈયડેધરી ઉછાંહ. બાઈ કહઈ એ પુણ્યનિ રુપ ગુણવંત; ઉપાડો ખાટલડી, કરમી એ તુમ્હ મંત!” લે ચાલી ધન લોભનઈ, કારણિ કામિણિ તેહ; નેહ ન ગિણીય નાહનઉ, ગરજઈ આયઉ ગેહ. પ્રેમ ધરી પધરાવીઉ, મોહલાંમાંહિ સાહ; “કરયો એહની ચાકરી મુઝનંદન તુમ નાહ! થાપિણ રાખો વાસણી કોથલડી વલી એહ; જિહાં લગે અંગજ ઉપજે, તિહાં લગિંધરયોનેહ.” સાસૂકહઈ “સુગુણી સહુ, વહૂયર વિવિધ પ્રકાર; કરઉ કંત એ તુમ તણ, સજઉ સોલ સિણગાર.”
... ૧૪૧
...૧૪૨
.. ૧૪૩
.. ૧૪૪
. ૧૪૫
૧. સૂંઠો * (કડી-૧૩૫) ચોસઠ હજારદીવા બળતાં હોય, કેબાર સૂર્ય તપતાં હોય પણ જેનાં ઘરે પુત્ર નથી, તેનાં ઘરે અંધારૂં છે. * (કડી-૧૩૬; આ કડી હ.પ્ર. (ખ)માં છે.) વેશ્યાનો સ્નેહ, જુગારીનું ધન, કારતક મહીનાનો ઠાર (માવઠું), પાછલા પહોરની નિદ્રા અને અપુત્રીયાનું ઘર વિણસતાં વાર લાગતી નથી. * (કડી-૧૩૦) તેનું ઘર સ્મશાન તુલ્ય છે કે જ્યાં ધૂળમાં આળોટીને આવેલાં બાળકો દેખાતાં નથી, જે ધૂળમાંથી ઊઠે છે, પડે છે અને રડે છે (આનંદ કિલ્લોલ કરતાં એવા બે-ત્રણ બાળકો જ્યાં નથી તે ઘરશૂન્ય છે.)