________________
૨૩૨
•.. ૧૨
... ૧૨૩
દુહા : ૦ સીધાઓજી સિધ કરો, વહેલેરા વલયો; 'ડુંગર જીવી જીવજયો, ઉબર જયું ફલજો.
થે સિધાઓ સિધ કરો, પૂરો મનની આસ; મત વીસારો મન થકી, હું છું થાહરી દાસ. થે સિધાઓ સિધ કરો, પૂરો થાં કાં કોડિ; મન સુખહી ઘણા પાવર્ચી, જબ તુમ મિલયૅ જોડિ. થે મત જાણો વીસરયાં, દૂર વસંતઈવાસ; વાતડીયાં અંતર ભએ, જીવ તુમ્હારેં પાસ. * मम जासि विसरीयं, तुह मुहकमलं विदेसगमणंमि। सूनों भमइ करंको, जत्थतुमंजीवीयं तत्थ।।" સજન તવ લગિ વેગલા, જવલગિં નયણે દીઠ; જવ સજન અંતર હૂઆ, તવ હોયડામાંહિં પઈઠ.
... ૧૨૪
.૧૨૫
ઉક્તચ :
... ૧૨૦
ઢાળ : પૂર્વની વડહેઠલિ લઈઢોલડી, તિહાં જઈ સૂઈ કુમારો રે; ઈહાં વલી અચરિજ ઉપનો, તે સુંણયો અધિકારો રે.
ભલે... ૧૨૮
.. ૧૩૦
દુહા : ૮ તિણ સમઈ નિણદત્ત વાણીઉ, ઉંચમુચ કર્યા કાલ; રયણીમાંહિં જણણીઈં, ખણી ઘાલ્યો તતકાલ.
..૧૨૯ જનની એકતેહનઈ અછૅ, વલી વહૂઅર છે ચ્યાર; કિંજાણું વિધાધરી, કિંરંભા તણો અવતાર. રૂપવંતી નામર્દ અછઈ, જનની અકલ અબીહ; ઘરાચાર બહુ સાચવઈ, નિપુણપણામાંહિ°લીહ.
૧૩૧ કનકાવતી ગુણસુંદરી, રૂપસુંદરી અભિરામ; ભાગ્યવંતી ચોથી સહી, એ નારીનાં નામ.
...૧૩૨ ડોસી વહૂઅર નઈ કહી, “દેવ હૂઓભરતાર;
ચૂડા તુમે મત ભાંજ્યો, મ ગોડજયો ગલિં હાર.” ૧. ચિરંજીવ, લાંબુ આયુષ્ય, ૨. એક વૃક્ષ, ૩. તમે; ૪. તમારી, ૫. થયા; ૬. નિર્ભય છે. રેખા, પંક્તિ. * (કડી-૧૨૬) વિદેશમાં જવાથી તમારૂં મુખકમળ હું ભૂલી નહીં શકું. શૂન્યપણે હાડપિંજરની જેમ હું ભમીશ. જ્યાં તમે જીવતાં હશો ત્યાં મારું જીવિત હશે.
•. ૧33