________________
કયવન્ના' વિષયક ગુજરાતી અને હિંદી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય. ૧. પ્રાચીન રાસસંગ્રહ, ભા.૨, પૃ.૬૩-૧૨૨, ગુ. અને મારવાડી મિશ્રિત ભાષા, સં. જીવણલાલા
છગનલાલ સંઘવી, પ્ર. સ્થાનકવાસી જૈન કાર્યાલય - અમદાવાદ. વિ.સં.૨૦૨૯. ૨. મધ્યકાલીન ગુજરાતી કથા કોશ, ભા.૧, લે. કનુભાઈ શેઠ અને વસંત દવે, સં. હરિવલ્લભ
ભાયાણી, પૃ.૧૪/૧૫, પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર, ઈ.સ.૧૯૯૧. ૩. જિનરત્નકોષ, ભા.૫, લે. જયરંગમુનિ, સં. ભીમશી માણેક, જૂની ગુજરાતી, પધ, પૃ.૧-૩૪, પ્ર.
નિર્ણયસાગરપ્રેસ - મુંબઈ, સં.૧૯૪૧ (આપણા અભ્યાસની કૃતિ નં. ૧૦ છે.) ૪. જૈન કથાઓ, ભા.૬, ગ્ર. ઉદયવીરગણિ, ગુજ, ગધ, પૃ.૦૫-૮૪,પ્ર. અકલંકપુષ્પમાળા - ૪૨. ૫. જૈન કથાઓ, ભા.૨૦, લે. મુનિ અકલંકજી, ગુજ, ગધ, પૃ.૧૨-૨૬, પ્ર. એજ-૯૦. ૬. સુઘોષા અંક, ભા.૫૪૧૪, ગુજરાતી ગધ, લે. કપૂરચંદ રણછોડદાસ વારૈયા, પૃ.૩૯૦-૪૫૬,
ખંડ-૮. ઈ.સ. ૧૯૦૦. . સૌભાગ્યનો સૂર્ય - કયવન્ના શેઠ, લે. વિ.પૂર્ણચંદ્રસૂરિ, પૃ. ૧-૧૧૫, ગુજરાતી - ગધ, પ્ર. પંચસ્થાના
પુણ્યસ્મૃતિ- સુરત, વિ.સં. ૨૦૫૮. ૮. દો હજાર વર્ષ પુરાની કહાનિયા, ટી.ડૉ. જગદીશચંદ્ર જૈન, હિન્દી, ગધ, પૃ.૯૪-૯૬, પ્ર. ભારતીય
જ્ઞાનપીઠ, ન્યૂ દિલ્હી, વિ.સં. ૨૦મી અનુમાન. ૯. જૈન કથાયેં, ભા.૪૬, કર્મફળ-પુણ્યનો પ્રભાવ, હિન્દી, ગધ, પૃ.૬૧-૧૫૬, પ્ર. શ્રી તારક જૈના
ગ્રંથાલય - ઉદયપુર. ૧૦. કથા સાગરમેં ડૂબકી, સં. જયાનંદવિજયજી, હિન્દી, પૃ. ૧૬૦-૧૮૦, પ્ર. ગુરુરામચંદ્ર પ્રકાશન સમિતિ- ભીનમાલ, વિ.સં.૨૦૬૫.
ઉપરોક્ત સામગ્રી ચરિત્રનાયકના જીવનચરિત્રના દસ્તાવેજીકરણમાં ખૂબ ઉપયોગી થઈ છે.