________________
૨૧૩
પ્રાતિહારજ આઠે પેખત, કુમતિ ગરવ ગુમાન ગલિયાં; ભવ્ય જીવાંરા પાતક ગલિયાં, જ્યું પાણી મેં કાગલિયાં હાથીથી ઉતરીયો રાજા, આર્ગે પાલો હુઈ પલીયાં; જિનવર દરિસણ ચાહ ધરતા, ઢાલ નહિં હુઆ હલફલીયાં એક રંગ હુઆ પાંચે ઈન્દ્રિય, વલી મુનિશું હિલી મિલીયાં; ચલિયા રલી એ ભગવંત ભેટણ, જીવતણાં વંછિત ફલીયાં શ્રી વીર જિનેશ્વર નયણે દીઠા, દુઃખદોહગ દૂ ટલિયાં; જયતસી ઢાલ કહી પચીસમી, સુણતા હરખ સુમંગલિયાં
દુહા : ૨૬ પંચાભિગમ સાચવી, શ્રી શ્રેણિક મહારાય; દેઈ તીન પ્રદક્ષિણા, વાંદે જીનવર પાય પ્રભુ આગલ કર જોડીનેં, બેઠો શ્રેણિક જામ; નગર લોય પણ વાંદીને, સહુ બેઠાં તિણ ઠામ જિનવર રૂપ સોહામણું, તનમન હુઆ લયલીન; મગન હુઆ જગ તીન, તીમ જ્યે પાણીમેં મીન
ઢાળ : ૨૬ (કરડો જિહાં કોટવાલ...એ દેશી) ભાવ ભક્તિ મન આણી બેઠી, આગેં બારે પરષદાજી; યોજન ગામિની વાણી મીઠી, દેવે જીનવર દેશનાજી સમકિત ધરમનું મૂળ, સમકિત પાલો આતમ હિત ભણીજી; અવર સહુ આક તુલ્ય, સુરતરુ સરીખું સમકિત ભાખીયુંજી દેવ નમો અરિહંત, ગુરૂ ગિરૂવા શ્રી સાધુસુ વાંદીયેજી; કેવલી ભાષિત તત્ત્વ, શ્રી જિનધર્મ શુદ્ધ મન આણીયેંજી શ્રાવકનાં વ્રત બાર, આઠે પ્રવચન માતા સાધુનીજી; પાલો નિરતિચાર, મનમાં આણી શુદ્ધ ભાવનાજી લાધો નરભવ સાર, દશ દૃષ્ટાંતે લહેતાં દોહીલોજી; આર્યદેશ અવતાર, જિનધર્મ લાધ્યો એલેં મ હારજોજી એ સંસાર અસાર, તન ધન યૌવન સઘલાં કારિમાંજી; કારિમો એ પરિવાર, સ્વારથ રાયે સૌ કોઈ આપણોજી
...શ્રી ...૪૬૩
...sil....
...૪૬૪
...શ્રી ...૪૬૫
...શ્રી ...૪૬૬
...૪૬૦
...૪૬૮
...૪૬૯
...૪૦
...૪૦૧
...૪૦૨
...૪૦૩
...૪૦૪
...૪૦૫