________________
૨૦૨
દુહા : ૧૦ કયવનો જાગ્યો હવે, ‘હેં! હૈ! કોણ હવાલ; કીહાં ઘરઘરણી ચારે અરે, કિહાં મણી મોતી માલ! કીહાં કૂર કપૂરશું પ્રેમ રસ, કિહાં હિંડોલા ખાટ; સહી ધુતારી ડોકરી, એ સહુ રચીયા ઘાટ છેતરીઓ છેહ દાખીયો,' શોચેં પડ્યો સંદેહ; “સૂત નારી પાડા ગણે, હવે કિમ જાવું ગેહ ?’ નારી દેવલ મેં ગઈ, દીઠી તેહીજ શેજ; બેઠો પ્રીતમ ઉપરેં, દીઠો મન ધરી હેજ બોલે માતા હેજશું, ‘“બેટા! એ તુજ બાપ; ખોલે બેઠો આવીનેં, ટલીયા દુ:ખ સંતાપ’’
ઢાળ : ૧૦ (રાગ : મલ્હાર. કાજલ નીકો રોજ(જા) લાલ... એ દેશી) બોલે પદમણી બે જણી રે, ‘‘આજ સફલ અવતાર;
રંગભર જાગ્યો રે સનેહ, આંકણી કીરતારે આણી મેલ્યો રે, ભાગ્ય સંયોગભરતાર સુરતરૂ ફલીયો આંગણે રે, દૂધં વૂઠા મેહ; રંગ મુંહ માગ્યા પાશા ઢળ્યા રે, ઉલ્લસીયા રોમ રોમ દેહ વીછડી મલીયાં સુખ ઘણું રે, નયણું જાગ્યું હેજ;રંગ અચરિજ મનમાં ઉપજ્યું રે, એ તો એહિજ સેજ ગહેનો’ગાઢો લાડો'લીલનો રે, અંગ સુરંગ સુતેજ; રંગ નાણાં ઠાણાં ઠુંડી હુશે રે, ચિંતા ન તિણરી લેજ મેલ નહીં હાથે પગે રે, ડીલ ન લાગી ખેહ; રંગ મારગ ખેહ દીસે નહીં રે, ચલકે ઝલકે દેહ ધવલા ખંધ બગ પાંખ જ્યું રે, ચોકખાં હીર ને ચીર; રંગ જાણે રહ્યો રંગમહેલમેં રે, ખાધી ખાંડ ને ખીર તાજાં પાન આરોગીયા રે, રાતા દાંત ને હોઠ; રંગ
સુંઘે ભીનો સાહેબો રે, જાણે ન ગયો ગામ ગોઠ’' પૂછે પદમણી વાહલા રે, ‘‘કાંઈ ઉડી આવ્યા આકાશ? રંગ કે બેસી આવ્યા વિમાન મેં રે ? બેસી રહ્યા આવાસ’
૧. સ્ત્રી અને પુત્ર પડાવના સ્થાનપર ફરતાં હતાં; ૨. ગાંડો; ૩. ઘણો મોટો; ૪. સુંદર; ૫. રજ.
...૩૧૯
...૩૨૦
...૩૨૧
...૩૨૨
...૩૨૩
...રંગ ...૩૨૪
...રંગ ...૩૨૫
...રંગ ...૩૨૬
...રંગ ...૩૨૦
...રંગ ...૩૨૮
...રંગ ...૩૨૯
.201....330
...2....339