________________
૧૮૫
કરતાર ભરતાર એ સહી રે લાલ, ન રહે તિ વિણ જીવ...સુ. છોડું નહીં હું જીવતી રે લાલ, સાચો રંગ સદીવ..
સુ...મા...૧૧૩ એકદિન જો અલગો રહેરેલાલ, તો નયણું નાવે નીંદ..સુ. કુડ કહું તો આખડી રેલાલ, હૂં વીંદણી એ વીંદ”.. સુ...મા...૧૧૪ રહે રહે છાની છોકરી રેલાલ,”ડોકરી બોલે એહ...સુ.
નાચણ(હા)રો કિશો રાચણો રેલાલ, જ્યાં લાગોતાં નેહ'.. સુ...મા...૧૧૫ રીશ ત્રિશૂલો ચાઢીયો રે લાલ, કરી આંખ્યાં રાતી ચોલ...સુ. ગાલો રાંડ બોલે ઘણી રેલાલ, જાણે ફૂટો ઢોલ..
સુ...મા. ...૧૧૬ ડોસી પોસી પાપિણી રે લાલ, ન ચલે બેટી જોર...સુ. બુડ બુડ બુડ બુડબોલતી રે લાલ, સુખણીમાંડ્યો સોર.. સુ...મા. ...૧૧૦ કયવન્તા ઉપરૅ હવે રેલાલ, કરે ઠોબારણ ઠોર...સુ. બેટી રોવે દેખીનેંરેલાલ, ન્યૂપગ દેખી મોર..
સુ...મા. ...૧૧૮ કાલી કૂતી જેહવી રેલાલ, ખૂતી લોભ લબક્ક.સુ. અક્કા'ઓબલકા આણતી રેલાલ, કરે તડક્ક ભડક્ક. સુ...મા. ...૧૧૯ પાપિણી સાપિણી ક્યું ઉછલેરેલાલ, લાગું જાણે ભૂત...સુ. કહે “પડ્યો રહે ઘરમેંરેલાલ, રોગી સોગીરો સુત્ત. સુ...મા...૧૨૦ ઘર શૂરો મઠ પંડિયો રેલાલ, વાત કરે અદભુત...સુ વલી અણબોલે હવે રેલાલ, ખાધો પીધો ધન સૂત.. સુ..મા...૧૨૧ *વસ્ત્રહીનોSઈiારો, ધૃતહીનં ર મોનનું ! कंठहीनंच गांधर्वं, भावहीना च मित्रता ।।१।।
યત:
ઢાલ પૂર્વની લૂખો શૂકો ભાવે નહીંરેલાલ, તાજાં ધાન્ય છૂત ગોલ...સુ. અમલ આછાં રુડાં લૂગડાં રે લાલ, જોઇનેંતેલ તંબોલ.. સરશે વરશે તો વિનારેલાલ, જા આપણું ઘરબાર...સુ માવિત્ર મૂઆ તાહરાંરેલાલ, કર ઘર કુલ આચાર'.
સુ...મા. ...૧૨૨
સુ...મા. ...૧૨૩
૧. કર્કશા, શંખણી; ૨. હ.(ક)નો પા ગાલો; ૩. ઠંબા મારવા; ૪. ખૂંપી; ૫. લબકારા; ૬. જેમ તેમ બોલવું, ઓલંભા; .રોગી અને શોક્યનો પુત્ર. * (આ શ્લોક મુદ્રિત હ.પ્ર.માં નથી) વસ્ત્ર વિના અલંકાર, ઘી વિના ભોજન, માધુર્ય વિના આલાપ અને ભાવ વિનાની મિત્રતા નિરર્થક છે.