________________
૧૮૪
..૯૯
...૧૦૦
દુહા : ૦ ઝૂરી ઝૂરી પિંજરહુઆ, બૂઢાં પણ માવિત્ર; પણ પાછો આવ્યો નહીં, કયવનો ધરી પ્રીતા માત પિતા બહુ થયાં, કાલધરમ વ્યવહાર; કયવના નારી ઘરેં, પાલે કુલ આચાર નારી ધન મૂકે તિહાં, તિમહિ જ પતિને સાર; ધન વીત્યું તબ આભરણ, મૂકે સતી શણગાર ઘરેણાં ગાંઠાં દેખીનેં, અક્કા કરે વિચાર; ઘરખાલી હુઉ એહનું, નહીંકમાવણહાર કરે ઘર બેઠી કાંતણું, લહી આપણો પ્રસ્તાવ; "વિરહિણી નારીનો સહી, એહિજ મૂલ સ્વભાવ અનુક્રમેં અક્કાર્ચે સુણી, મરણ વાત માવિત્ર; હવે સ્વારથ અણ પૂગતે, જો જો કરે કુરીત
...૧૦૧
...૧૦૨
...૧૦૩
...૧૦૪
..૧૦૫
ઢાળ : ૭ (અલબેલાની...એ દેશી) હવે તે અક્કા ડોકરી રેલાલ, બેટીનેં કહે તેડિ, “શું વિચારી રે? કયવનો નિર્ધન હુઉ રેલાલ, છાંડ તું એહની કેડિ...સુ. માને વાત તું માહરી રેલાલ, મ કરે એહનો સંગ...સુ. રહેજે રીશ ભરી રુશણે રેલાલ, કરજેરંગ વિરંગ.. સુ...મા..૧૦૬ માલ વિના એ મુઆ જિસ્યો રે લાલ, દીઠો ન આવેદાય...સુ. ‘અનટુએ અસુહામણો રેલાલ, કાઢીશ કૂટી ધરાય.. સુ.મા. ..૧૦૦ વ્યસનીને વેષ રચી વલી રેલાલ, મરે ન છોડે મંચ...સુ. સ્વારથ વિણ કિણ કામનો રેલાલ, ઠાલો ઠીંકર સંચ.. સુ...મા. ...૧૦૮ કિણ કિણને ચીતારસ્યા રેલાલ, લખ આવે લખ જાય...સુ. નાઇટૂંડે નવ નવારેલાલ, વેશ્યા ઠગિઠગિખાય”.. સુ...મા...૧૦૯ કહે બેટી “સુણો માતજી રેલાલ, એ સુકુલીણ સુજાત!....સુ. નેહ ન છૂટે એહનો રેલાલ, પડી પટોલે ભાત..
સુ...મા. ...૧૧૦ મન માન્યો એ માહરો રેલાલ, બીજો નાવે દાય...સુ. જિમ નયણાં વિચ પૂતળી રે લાલ, તિમ તન મનને સુહાય.. સુ..મા. ...૧૧૧ લાગો રંગ મજીઠનો રેલાલ, છોહ લાગે જિમ ભીંત...સુ.
વલગી રહે વેલી રુંખશુંરેલાલ, જિમ કાગલ શું ચીત.. સુ..મા. ..૧૧૨ ૧. હ.પ્ર. (ક) નો પા વિરખિણી; ૨. નકટો; ૩. માટીના વાસણનોભાંગેલો ટુકડો;૪. યાદકરશો; ૫. ચુનો.