________________
૧૦૦
ઢાળ : ૧૨ (રાગ : આસાઉરી. સહિઐ બેઠૌ રે દરજણ..સ અને વાલિ રે ભરયૌવન માતી...એ દેશી) મંત્રીસરિનીપાઇઓ રે, દેવલ તાજોતામ; ચિત્રલ રુપદં ચીતરયો રે, કયવનો અભિરામ રે ઢંઢેરો દિવડાવÛ, રાજા રે વલી વચન કહીડઇં; “આવેલૂંરેપ્રહસમિં દેહરે આવેવું...આંકણી જે આવે પ્રાસાદમઇં રે, પૂજÛ યક્ષનઇં હાથિ; રોગ જાઇં તે નારિનઉં રે, બાલક લેઇ સાથિરે'' એહ સબદ સુણી કરી રે, આવૈ નારી વૃંદ; તુરત વાલ ́ પૂજ્યા પછી રે, બઇઠા જોવઇ નંદરે પાંચ લાડૂ વલી આણિવા રે, સેસ ભણી લેવા ચ્યાર; એક રહિયઇં યક્ષ આગલઇં રે, પૂજી રહિ દઇ બાર રે ડોકરિનઇં ચિંતા પડી રે, સુંણીય વચન પરપંચ; પગ ન વહઇં જાવા તિહાં રે, પિણ રાજાનો પંચ રે વહૂ ચ્યારે લેઇ નીસરી રે, રથિ બઇસારી રંગિ; ‘ઘુંઘટ કરિઓ ન ઓલખઇ રે,’’ સાસૂ કહઇ તેણઇ બંગિ રે નવ જણ આવ્યાં દેખિનઇં રે, સાલાનઇં કહિ બોલ; “એહસું સંબંધ માહરઇ રે, ‘નટ મન જાઇ'નિટોલ રે'' અભયકુમાર કહે હસી રે, ‘‘ભગિનીપતિ! સી'ટાંપ? માહરી કસવટિ પુહુચસ્યઇં રે, જાણિસ આપોઆપ રે” તેહવિ ચ્યારઇ સુંદરી રે, પ્રણમઇ પૂજઇ રંગિ; દેખી બાલક હરખીયા રે, જઇ બઇઠા ઉત્કંગિ રે ‘“બાપુ! બાપુ!’’ કહે મુખઇં રે, ગાલે વલગઇં એક; એક ડાઢી તાણÛ તિસ્યઇં રે, એક ચઢે ખાંધઇ છેક રે ચ્યારિનારી ખુસી થઇ રે, ભાગ્ય ફલ્યું સ્યું આજ! “અલજઉ જેહનઉ જોઇવા રે, સોઇ મિલિઓ સાજન આજ રે! ડોકરડી કહિ ધ્રુજતી રે, માં ! માં!"છબુ એ યક્ષ; થાઇં અસાતનિ દોહિલું રે, એ તો મારઇં પ્રત્યક્ષ રે’’ *ઝટકયા હાથ ઝાલી કરી રે, બિસારયા રથ આણિ; ઘાંઘી થઇ સવિ નીકલી રે, કેડિ થયા સોઇ જાણિ
૮ ૮ ૧૦
...ં ...૩૦૧
૧. બનાવ્યું; ૨. નૃત્ય કરનારો; ૩. ચોક્કસપણે, ૪. આંટો; ૫. કસોટી પહોંચશે; ૬. તે સમયે ; ૭. દાઢી; ૮. ખભા પર; ૯. તલસ્યા; ૧૦. નહીં નહીં; ૧૧. અડકવું; ૧૨. ત્વરિત ગતિથી, ખેંચીને; ૧૩. ગભરાઈ.
...૨૮૮
...૨૮૯
...ં...૨૯૦
...ં ...૨૯૧
...ં ...૨૯૨
...ઢ...૨૯૩
...ં...૨૯૪
...ં ...૨૯૫
...ઢ....૨૯૬
.......૨૯૦
...ં ...૨૯૮
...ં ...૨૯૯
.......300