________________
૧૬૯
ધન વિણ સ્યુ કરવું હવઇ? જિમ તિમ જાઇjદુખનઇંપારિ; વાત નિરધારીપણિ વિચારકિ
..બુ...૨૮૧ ધન વિના જીવિલંતે જાણજ્યો ધૂલિ, ચિત કરયું જાઇવા વેલારે કૂલિ; સાથ આવી મિલિઉંતિસઇ, સાંઝ સમઇં સાધિઓ લગન ગોધૂલિ; નગર ગોયર આવી ઉતરયું, દેઉલિ પાથરી સેજિ અમૂલિ; ઉંઘ આવી ચિતિ ચિંતાનઇં સૂલિ કિ
...બુ...૨૮૨ નીંદ્રભરિ સેજિ ઉપાડિનઇં, મહુલિ મનોહરઇ આણીઓ ચંગિ; પ્રેમ વચનઇં જગાડીઓ ભંગિ, મઇં જાણ્યઓ કિશું સુણઓ ? ડોકરી એકઇં કહ્યું તિણિ બંગિ, પુત્ર નહીંઘરમાહરઇં; ભોગવે સુખ સિરજ્યાં રહી અંગિ, રમણી થ્યારિ વલી ચતુરંગિ; દેવ તૂઠઓ મુઝને પરસંગિકિં
...બુ...૨૮૩ વરસ બારે રહિઓ તિહાં વલી, મગન થયો હુંતિણિ સુખે મદ; જિમ કરણી ભૂલિઓ રેગવંદ, કેતકિકમલ ભમરો રમઇં; ચિતિ ન વિમાણ એ તે કિસ્યઓ ફંદ? નવનવા ભોગનઇ નિત્ય આણંદ; નવ નવા બોલ નઇં નારિનું વૃંદ, તેહવિ સું કહીઇઘણું; જાણીઇ અવતરિયો સુખન કંદ, નંદન ચ્યાર થયા તિસ્યઇં લોયણે જેમ આનંદન ચંદ, હું તૌ જાણું કિસ્યું અપછરા ઇંદ કિ ..બુ.૨૮૪ "બૂઢિ બલાઇ તે ડોકરી, કાઢીઓ છલ કરી તેણિ તુરંત; બાર વરસનો આવીઓ અંત, ઉસીસઇં, લાડૂઆ મુંકીયા; નારીઇંપ્રીતિ ધરી સુભ કંત, રતન ખેપ્પતિ તે તો હૂયાં અનંત; નિસિભરિ દેઉલિ મુંકીઓ, ઇહ સમઇ પૂરવ નારિ નિરખંત; મંદિરિ આવી થયો રે નિયંત,”ઢાલ ઇગ્યારમી જાણજ્યો; વિજયશેખર કહિંરતન વિરતંત કિ? ? ? ??? ????
બુ ...૨૮૫
દુહા : ૧૨ કયવત્નો કહઇ“નવિલહું, તેહનો ઘર પરવેસ; કહો શું કીજઇમંત્રવી, અંગણિ થયું વિદેસ?” અભયકુમાર હસી કહિ, “અહો! અહો! બુદ્ધિ વિનાંણ; ડોકરીઇં તુમ છેતરયા, કહીયૐ વણિક સુજાંણ!”
...૨૮૬
•..૨૮૦
૧. જૂથ, ટોળું, ૨. સ્વપ્ન, ૩. બાંગ પોકારે;૪. હાથી, ૫. બુદ્ધિબળથી;૬.ઉમંગથી; છે. ક્ષેપણ કરતાં ૮. બેફિકર.