________________
૧૬૫
દુહા : ૯
*કલિબલિ‘નિસુણી જાગીઓ, જાણઇં દેખ્યું’સુપન; *ગોયર ગાંમ તણૂં લહી, ચમકિઓ ચિત્ત કયવન ‘ડોકરિ કાઢિઉ ઘર થકી,’ પેટી પડી “ચીવટ્ટિ; ‘દૈવÛ સુખ ન પૂરાં દીયાં, ત્રોડઇ સિરિની લટ્ટિ કિહાં તે મંદિર માલીઆં, કિહાં સુંહાલી સેજ ? કિહાં તે મીઠા બોલડા, કિહાં ચ્યારે સ્ત્રી હેજ ?’
...૨૩૪
...૨૩૫
...૨૩૬
ઢાળ : ૯ (રાગ : મલ્હાર. શ્રાવણ આવિઉ હે સખી, મધુરા વરસ ́ મેહ...એ દેશી) તેહવિ તેહવિ ભામિની બોલી હસી કરી રે, ‘‘ભલઇ મિલ્યા મુઝ દેવ! સુધિ ન સુધિ ન જાણઇ કોઈ સાથમાં રે, મઇં જગાડયા હેવ! *આજૂઉ આજૂઉ નાહ મિલ્યા કાંઇ પુણ્યથી રે, વાલ્ડેસર ચિરકાલ; *વીછડીઆં વીછડીઆં ઇમ ન મિલÛ સખી કેહનઇં રે, આવી કર ́ સંભાલ આજૂ
...૨૩૮
...236
..આ ...૨૩૯
સંદેશો સંદેશો કાગલ કોઈ ન પાઠવિઓ રે, વલતી ન કીધી સાર; ઇમકિમ ઇમકિમ નિસનેહી થઇ રહ્યો રે, રાખી જઇ કુલકાર. “એતુઝ એતુઝ‘અંગજ સકલ કલા“નિલઉ રે, “જાતઉ મેહ જિઉ વાટ; ઝૂરતી ઝૂરતી નિસ દિનિ પ્રેમ સંભારિનઈં રે, તે ટલ્યાં દુખ ઉચાટ''. ..આ ..૨૪૦ પુત્રનÜ પુત્રનઇં કહિ ‘મિલિ બાપનઇં હેજસિઉં રે, હરખ ધરિ નહિ વિચિત્રિ; એકાંઇ એકાંઇ તોરે ભાયગિ મુઝ મિલ્યા રે, જસ કરતી અણુરતિ’'..આ ...૨૪૧ તતખણિ તતખણિ અંગજ હીયડઇંભીડીઓ રે, આલિંગનિ સુખ થાઇ; રોમાંચ રોમાંચ હરખઇં આંસૂ આવીયાં રે, દીઠઉ આવઇ દાય મંદિરÜમંદિરઇં આવિઉ કયવનો ભલો રે, લેઇ કોથલ તેમ; પૂછતી પૂછતી‘‘સ્યું “ઉપારજિઓ તિહાં કણઇ રે ?’’કંત કહિ ફિરી પ્રેમ.આ
..આ...૨૪૨
...૨૪૩
‘“ કમાયું કમાયું ચઢસ્યઇ હાથિ તો છઇ ઘણું રે, તિહાં લગિ એહવો સંચ;'' પ્રમદા પ્રમદા બોલિ‘સવિ સંપતિ મિલી રે'' વાસ્યા આવાસ પ્રપંચિ ..આ ...૨૪૪ પરિમલ પરિમલ મૃગ મદ ચંદન"મહમહઇ રે, લીલા તનની એમ; ચીંતવે ચીંતવે રમણી રંગ દેખી કરી રે, એ વિલાસઇ ખેમ.
..આ ...૨૪૫
૧. કલશોર; ૨. સાંભળી; ૩. સ્વપ્ન; ૪. પાદર; ૫. ચિંતા; ૬. આજે; ૦. જુદા પડેલા; ૮. એ તમારો; ૯. પુત્ર; ૧૦. સ્થાન; ૧૧. દીકરો; ૧૨. કમાવ્યું; ૧૩. મઘમઘે.