________________
૧૬૧
•..૧૮૨
અમ્મીવરિભમરલ્લડુ, કઠજુફુલ્લિઉખાઇ; બલિ કિઉ માણસંકારિયું, વેડલ ગાડી જાઇ * लीगुंजसु जहिं चीतु, सोतिणि दिठइंरंजीयइं। घणुंअंधारूं तोइ, मोर लवई तिणि गज्जीयइं।।
•..૧૮૩
ઢાળ ઃ (રાગ : કેદારો. વિમલ વદન જસ યુગ પ્રધાન કે અથવા કબહી મિલઇ મુઝ જઉ કિરતાર હમારા એપણિ...એ દેશી) ઇણિ સમઇ રાજગૃહપુરમાંહિ, સૂર નામિ વિવહારી રે; નવપરણીત ચ્યારે રમણી તજિનઇ, ચાલ્યો નેહ વિસારી રે
...૧૮૪ પુણ્ય થકી કેહનૂ સ્યું નવિ હોવે રે, કયવજ્ઞાનેંરાતેં રે; રાત ટલી વેલાઉલ થાઇ, પુણ્ય અછઇજસથાતઇરે..પુ..એ આંકણી ...૧૮૫ જઇપરદેસિથી આવ્યો વિહિલઉ, મણિ માણિકદ્રવ્ય થોકઇરે; ભાવી પદારથ ટાલિઉન જાઇ, સૂર ગયો પરલોકૅરે.
• .પુ.૧૮૬ લેખબદ્ધ માઇંવાત વિચારી, રાખી વહૂ સમઝાવી રે; ધ્યારે રે સુંદરી ચંપકવાનઈ, પુણ્ય લેઇ કોઈનાવી રે
પુ...૧૮૦ “પુત્ર ગયઉ ફિરી નાવે કોઇ, રાજકુલઇ"રધિ (જ)યાવિ રે; સુત ધન કારણિ પુરુષ આંણીજીઇ, મોરેમનિ ઇમ ભાવિ રે' પ.પુ...૧૮૮ બોલી વહુઅર સુણિ નઇં “માતા !નહીં કુલ કાંમિનિ“જુગતું રે;' વલતૂકહે સાસૂ“ફિરી ‘તાર્થે, સ્યુનિસુણોગ્રંથિ જુગતું??” .પુ ...૧૮૯ *નરે મૃતપ્રવૃનિ,વનવે પતિપતા. पंचस्ताप सुनारीणां पतिरन्यो विधीयते।।
..પુ..૧૯૦ * कुंतीई वार्मिइंसाधिउ युधिष्टिर वायुथीथतो भीमरे। इंद्रइं अर्जुन जाणीं नीपायो लोकतणी श्रुति सीमरे।।
...પુ..૧૧ એકવીસારિઉ ભોગ ભોગિવિવો, ગુરુજનનીની આંણરે;
જૂના બિલાડાનઇંદૂધભલાવિઉં, બિહું પરિ ઉછવ જાંણરે ...પુ...૧૯૨ ૧. બનાવટી, ૨. વેલગાડી;૩.પ્રભાત, ૪.રિદ્ધિ; ૫. જશે; ૬. કુલાચાર; છે. યોગ્ય ૮. સાચે ૯.ધન, ૧૦. સોંપ્યું. *(કડી-૧૮૩)જેનું લેણું બાકી હોય તેને જોઈને જ ચિત્ત ઠરે છે. ઘણું અંધારૂ હોય તો પણ (મેઘ)ની ગર્જના સાંભળી મોર ટહુકા કરે છે. * (કડી-૧૯૦) સ્ત્રીઓને પાંચ પ્રકારના સંતાપ થાય ત્યારે સુનારી અન્ય પતિ કરે. (૧) પતિનાશી ગયો હોય. (૨) પતિ મૃત્યુ પામ્યો હોય. (૩) પતિએ દીક્ષા લીધી હોય. (૪) પતિ નપુંસક હોય (૫) પતિ પરસ્ત્રીલંપટ હોય. * (કડી-૧૯૧) કુંતીએ સાથળથી યુધિષ્ઠિરને અને વાયુથી ભીમને ઉત્પન્ન કર્યો. ઈંદ્રની સાથે અર્જુનને ઉત્પન્ન કર્યો. આ રીતે લોકવાયકા છે. (ઈતરદર્શનની માન્યતા)
યત: