________________
૧૪૮
વાવિ સરોવર કૂપ રસાલ ગઢમઢ મંદિર ગુખ ઝાકઝમાલ; ચઉરાસી ચહુટાની ઉલિ, બઇઠા વ્યાપારી સુંદર પોલિ વિવહારીયા વસઇં ધનવંત, ચતુર સુવેધક નદં પુણ્યવંત; ઘરિઘરિ ગોરી ગાઇં ગીત, ભોગવિબહુપરિભોગ સુરીત નહીં કો રણીયા નહીં સોગીયા, નહીં દુખિયાં નહીં રોગીયા; નહીં ચાડ તણા જિહાં ચાલ, નહીં ઇતિ નહીં દેસિ દુકાલ રણ અભંગ જિહાં છઇં સૂર, જિણિ`ભડવા ́ વઇરી દૂરિ; પંડિત('ત) તર્ક તણા કરી વાદ, સાત વ્યસનનઉ નહી ઉનમાદ પુત્રવતી સોહાગિણિ નારિ, પતિ ભગતી ગુણવંત વિચારિ; દોલતિ હાથ સદા દાતારિ, મૃગનયણી સુંદર આચારિ
આપ આપણા ધર્મ નવિ ત‰, ષટ દરિસણ વલી જિહાં કણિ ભજઇં; ધર્મલાભ કરેં નર નારિ, જીવદયા પાલૈ હિતકારિ તિહાં કણિ વિજયસેન નરપાલ, 'ભીમ`સોમ ગુણઇં ભોગી ભૂપાલ; અરિ કીધા વસિ જિમ‘વાલહિ, નવિઝૂઝિ વાહી બાકરી કેતા તાપસ થયા વનમાંહિ, મુંકી ગામ ગ્રાસ ઉત્ક્રાંહિ; ઇણિ પરિ જસ ઉપાયો ઘણું, વાત કિસી ́ નહી‘અણમણું એકલિ રથિ સાધી તિણિ ધરા, બુધિ બલિં કરી “સીંગણિ સરા; સેનાપતિ પરિવાર પડૂર પ્રતપઇં, ઇમ સોઇ તાજ ́ ભૂરિ ચ્યારિ સમુદ્ર રસના જિણિ કરી, બઇઠઉ તખતિ આણ વિસ્તરી; માનઇં આણ સીમાલા રાય, એહ સમ કોઇ ન આવઇ દાય ધાનÜ ભરયા ઘણા કોઠાર, ગજ રથ વૃષભ તરલ "તોખાર; ભÜસ ગાઇ દૂઝÛ વલો તિસી,"કામદુધા જઇ સ્વરગઇં વસી અંતઃપુર નારી પદમિણી, ગયગમણી “હરિણાંખી ઘણી; ભરયા*કોસખજાનઇં પૂરિ, અરથીનઇં ધઇ દાન તે કરિ નીતÛ પાલÛ રાજ “સપ્તાંગ, અરિ“જીપઇં ષડ વર્ગસુરંગ; દીનાનાથ ભુવનનઉ ઇસ, વલી સી કહીઇં અધિક જગીસ ? કેતાં વખાંણ કરી જઇ ઘણાં, દેસ નગર નૃપ સોહામણાં;
...૨૬
ઢલતી લેજ્યો પહિલી ઢાળ, વિજયશેખર મુનિ વચન રસાલ ૧. પરાક્રમની ખ્યાતિ; ૨. (ત) શબ્દ વધારાનો છે; 3. છ પ્રકારના દર્શન (સાંખ્ય, યોગ, જૈન, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક); ૪. પરાક્રમી; ૫. સૌમ્ય; ૬. વ્હાલથી; . હોડ, ચડસે ચડવું; ૮. ઉદાસ; ૯. ધનુષ બાણ; ૧૦. પ્રચુર; ૧૧. તોખારિસ્તાનના પાણીદાર ઘોડા; ૧૨. કામધેનુ; ૧૩. હરણ જેવી આંખોવાળી; ૧૪. ખજાનો; ૧૫. ????? ; ૧૬. જીતે
...૧૩
...૧૪
...૧૫
...૧૬
...૧૦
...૧૮
...૧૯
...૨૦
...૨૧
...૨૨
...૨૩
...૨૪
...૨૫