________________
૧૪o
૯. શ્રી વિજ(નયશેખર સૂરિ કૃત કયવના ચોપાઈ (સં. ૧૬૮૧)
•.૦૧
...૦૨
...03
•..૦૪
...૦૫
દુહા : ૧ શ્રી આદિસર સુખ કારણ, શાંતિનાથ ગુણ ગેહ; નેમે પારસ વર્ધમાન જિન, પ્રણમું પંચસુનેહ શ્રી સારદ સુપસાઉલઇ, મુઝ વચન વિલાસ; સાધુકથા કહિવા ભણી, તિણિ વલિ અંગ ઉલ્લાસ ધ્યારે ધર્મધુરંધરુ, ચ્યારે મંગલ માલ; ચ્ચાર ચિહું ગતિનઇ, હરદં ચ્યારધર્મ સુવિલાસ ધ્યારેમાહિં ચતુર અતિ, દાન ધરમ સંસારિ; રજમાંહિ તજ(ગ) કાઢતાં, દાન વડઇં અધિકારિ પાટણ તણાપ્રાસાદજે, કાલઘૂંટલિકલિમાંહિ; પણિ *વિક્રમ બલિ *ભોજ નૃપ, હજી લગઇંજસ ઉછાંહિ દાનઇ સુજસ સોભાગનિતિ, પસરઇંકિરતી પૂર; સંકટ વિકટટલે ઘણાં, પ્રગટઇંપુણ્ય અંકૂર સાલિભદ્રદાનઇંધનઉં, પામ્યા ભોગ અભંગ; તસ ચઉપઇ વલી મેંરચી, સુણતાં ઉપજઇરંગા કયવનું દાનઇંતિસઉં, કાઢી દેતાં લીહ; તિણિ સુખ પામ્યાં હારીયાં, વલી લહ્યાસુદી તારું ચરિત કહું હું ચુપ(ઈ)સું, ચતુર સુણી ચિત દેઇ; જોર કિસ્ય અગલંચ સ્યું, વેધક લહિ સબ ભેયા એ સુણતાં જે ઉંઘસ્થઇ, એ માણસ અગલંચ; કઇં મુઝ વચનઇરસ તિસ્યઉ, સાંભલઉ મલિઉ જુસંચા અઢલક ચિત્તઇં દાન ધઇં, તે લહિકોડિકલ્યાણ; કયવન્ના પરિ'કોસુકી, નામઇંસફળ "વિહાણ
.૦૬
...૦૦
•..૦૮
...૦૯
...૧૦
..૧૧
ઢાળ : ૧ (રાગ : ભૂપાલ, ચઉપઇની... એ દેશી) જંબૂદીપિઇણિ દક્ષિણ ભારતિ, આર્યાવર્તઇદેશ નિરતિ;
શ્રી વિજયપુર પાટણ સાર, વન વાડી ઉધાન સફાર ૧. સારા દિવસો; ૨.ગળા વિના, ૩. ભેદ;૪. નવાઈ, અજાયબી, ૫. પ્રભાત, દિવસ, * વિક્રમ રાજા અને ભોજ રાજાની કથા : જુઓ પરિશિષ્ટકથા વિભાગ.
૧૨
-"-"–––––––