________________
૧૪૫
...૦૮
OC
સંદેહ હજી છઇ ન મિલિઇ જિહાં લગિ સાચું''
હવિં ઘયરિ પધારુ તુહ દીઠઇ અસ્તે રાચું'' રાવ્“તાત! સૂખડી આપું ખડીઆમાંહિ છઇ ખાઉં;”
વછ! વહિલું વલી જિમવા આવે પણિ નેસાલિ જાઉ;” લાડૂ ખાતાં રતન ની સરિઉ ઘૂંટઉ થીસિ કહીઉ; પાટી માંજતાં જલમાં પડીઉ, તે જલ દોહ દિસિ થઇઉં કંદોઈ દેખઇ દગ ઝાલી મણિ એહ; ભોલાવી લીધું લાડૂ દેઇ તેહ; તવ રાયનો હસ્તી તંતૂ જીવિ સાહિઉ; તે હાથ ચુરાસી લાંબુ જલચર જીઉ જાઇ નઇ કુંતારિ જણાવિઉ, નગરી પડહુ વજાવઉ; “બેટી પરણાવું ધન આપું, જઈ કો કરી મેહલાવઉ;' પડહુ છબિઉ કંદોઈઇ જાણી કહું “કન્યા કિમ દેસિઉ?'' અભયકુમાર કહિ “મમ બોલું કાજ સરિૐ વિધિ કરસિઉં” કંદોઈ ઇં જલમાંહિ રતન મેલ્હી છોડાવિ8; જય જય તવ હુઉ કંદોઈ કહિ “પરણાવિઉ” જણ તેડી બાંધિઉ, “કિહાં ચોરયું? કિર્ણિ દીધું?'' મારતાં કહિ “મઇં કયવંના સુત કહિ લીધું” લીઘું રતન “નાતિમાં પરણો, સાત વાર પરણાવું;” કુશલિ ખેમિ જાવા દિઉ ઘરિ જાજા ગાઢઉ ફાવિઉ; કયવનું તેડી પરણાવિઉ સર્વ મનોરથ ફલીઆ લીહ ગઈ સુખનું ખંડ આવિઉ અભય ચૂં વાતિ મિલીઆ
તુઝ બુધિ"તુ સાચી જઉ મુઝ'કટંબ મેલાવિ; આ નગરમાંહિં છઇ ચ્યાર સ્ત્રી ચ્યારઇ સુત ફાવઇ; ડોસી એક સાર્ બાર વરસ તીણઇ રાખ્યું; પછિ બાહર કાઢિઉ ગામ ઠામ નવિ ભાખ્યું' ભાખું “તુ મેલાવું વહિલૂં, કાં ન કહિઉ મુઝ પહિલૂં?” ચીતારા પાહિં રુપ કયવનાનૂ કરી દેઉલિ મેહલિ0; ઢંઢેરો ફેરાવિઉ નગરી કુટંબ સહિત સહૂ આવઉ;
પાંચ પાંચ મોદક સહૂ લાવી, યક્ષ ભેટી ઘરિ જાઉ ૧. થેલો, કોથળી, ૨. જલ, ૩.મહાવત, ૪. હાથી, ૫. તો; ૬. કુટુંબનું છે. પાસે.
...૧૦
...૧૧
–––––––––