________________
૧૪૪
••08
•..૦૫
ઉછાહિં કહિ “કિહાં માવિત્રહ?” “વડઇ ગામંત્રઇ ચાલ્યાં;” ધન કેડઇ ગયું ઘર જીરણ થયું પ્રથમ લીહ દુખ સાલ્યા; ઇમ કરતાં છ મહીના ગાલ્યા કાત્યામાંહિ સુખ વિલસુફ ગર્ભ રહિઉ તવ કહિ ધણીઆણી, “ધન પાખઇ ક્યું કરસિઉ?” બાલદિ તવ ચાલઇ, વ્યાજૂઉં કાંઈ ધન લેઈ; નારી મોકલાવી ચાલ્યુ સીખ જ દેઈ; એહવઇ તીણી નયરી વાંઝીઉ વણિગ કો મૂઉ; ખણી ખાડિ ઘાલિઉ, મા કહિ “વહૂ! મમ રોઉ” મ રુઉ ચ્યારઇ વહુ(ય)રુ તેડી, બાલદિમાંહિં જઈ નિરખઇં; કહિ “ખાટલી ઉપાડુ અહીંથી, ઘરમાંહિં મેહલું હરખિઇં” ચિહું પાસે ચ્યારઇ મનહરણી, કહિ “સુખ વિલનું આંહી;” "લીહ ગઇ સુખનું ખંડ આવ્યું, ગામ ઠામ કહિ નાંહી સુખ વિલસઇ અહિનિસિ બાર વરસ તવ જાવઇ; સુત ચ્યારઇ હૂઆ બાલદિ આવી સુધિ પાવઇ; એહનાં જે કોઈ તે ખય કરસિહેજ; નહી દેખઇ ત્યારઇ રાય દેખાડસઇ તેજ
તેજવંત બેટા છઇ ચ્યારઇ લખિમીના ધણી થાવું; કાઢીસિ નર એહનઇં બહુ એ એહનૂ હુઇ તે આપું;” સજાઇ કીધી મોદક બાંધ્યા છાનાં રતન તે ભૂલઇ; ઉંધું ઉપડાવું સાસૂઇ બાલદિમાંહિ જઇ મેહલઇ ઘરની ઘરણી કહિ ““બેટા! બાલદિ આવી?” પાડોસી પૂછી “સુધિ કિસી નવિ પાવી ?'' 'ટાંડઇ જઇ સુતસિઉં પૂછઇ “કિહી નવિ દીઠ6;” ઝૂરઇનઇં રોઈ મનમાં દુ:ખ પઇઠઉ દુખિં રોઈ જોઈ તરુણી ખાટલડી તે દીઠી; પુરુષ જગાડુ તવ ઉલખીઉ તે વેલા થઇ મીઠી; “બાર વરસ વૃં સૂતા હૂતા? સાર્થ "ઉપરાજી વલીઉ;” “સૂતા – હુતા દેહ ભલૂં છઇ સાર્થ અનેરુ મિલીઉ;” ઘરણિ કહિ “હૂં લાવ્યા ઉપરાજણ નવિ દેખું ?''
ધણી કહિ “પાછલિ છઇ આવિ કરફ્યૂ લેખું; ૧. રેખા, મર્યાદા; ૨. ક્ષય, ૩. હેત, પ્રિત, ૪. વણઝારાની પોઠ,૫. ઉપાર્જન કરી.
...૦૬
•.00