________________
૧૩૪
કાંઇ લેઇ આવીયા ? નખિ ન કાંઇ દેખાઇ;’' એહ સુંણી લાજ્યા ઘણું, નજરિ ન ઉંચી થાય એતલઇ નંદન આવીઓ, માંગિ આણિ વિવેક; “મોદિકધો મુઝ સાહજી !’’ મોદિક દીધો એક મોદક લેઇ પાધરો, નીસાલઇ આવંત; રત્ન દેખિ મોદક વિષઇ, ગાઢો સુખ પાવંત સાહજી તો દીસિ ઘણો, ચતુરાઇનો ગેહ; પાટી ઘુંટણ કારણિ, ઘુંટો આણ્યો એહ રત્નસુલેઇ આવીઓ, કંદોઇ ઘરિ જામ; પાટી માંજત હાથથી, રત્નસુ છટક્યો તામ પડીઓ પાણી પાત્રમઇ, જલ ફાટો તતકાલ; રત્ન સુજલ કંતજી, દીસઇ ઝાકઝમાલ કંદોઇ તે દેખીયો, લોભાણો મનમાંહિ; આપી નઇ મુખ ભક્ષિકા, રત્ન લીઓ‘ઉછાંહિ *ઘુંટો આછો આપીઓ, મોદક આપ્યા દોએ; મોદકખાઇ આપિનઇ સુત રલિયાયત હોઇ
...૧૫૮
૧. ઉમંગ, ઉત્સાહ; ૨. પાટી પર લખવાનો પત્થર (ચોક); ૩. ઉદિત થયા.
...૧૫૯
...૧૬૦
...૧૬૧
...૧૬૨
...૧૬૩
...૧૬૪
...૧૬૫
ઢાળ : ૩ (રાજ જો મિલે અથવા નત્થ ગઈ મેરી નત્થ ગઈ જાંણે રે બલાય...એ દેશી) સુત રલીયાયત હુઉ તામ, ગેહ વસ્યો રે જાણ્યો જામ; સાહજી મિલ્યોઅ સુખ તો સઘલો ટલિઓ મૂંગામાહિ ઘી ટલ્યો, આજ ભલી સાહજી મિલ્યો
આજ લગિ તો થારિ અનાથ, સાહજી આયાં હુયા સનાથ કંદોઇએ લીયો રત્ન, ગુપતિપણિ રાખ્યો કરિ ગ્રહન પાછઇ મોદક રહીયા જેહ, સાહઇ તીનઇ ફોડ્યા તેહ માંહિથી નીકલીયો જોઈ, રત્ન અમૂલક દીઠાં સોઈ કયવનો તવ કરઇ વિચાર, ‘એ તો વહુયાંના ઉપગાર ભાગ્ય હમારો ફલીયો આજ, એ અણચિંત્યાં સરીયાં કાજ પ્રસન હુયા જિનવરનાં પાય, ઉદો દીયો સુભ કરમ આય શ્રેષ્ઠ એ કરમ જ કહિવાય, કાંઇ કરઇ ગ્રહના સમુદાય લગ્ન દીઉં મોટિ ઋષિરાય, રાઘવજી તો પણિ વન જાય!
...૧૬૬ ...૧૬૦
...સા ...૧૬૮
...સા ...૧૬૯
...સા ...૧૭૦
...સા ...૧૭૧
...સા ...૧૭૨
...સા ...૧૭૩ ...સા ...૧૭૪ ...સા ...૧૦૫ ...સા...૧૭૬