________________
૧૩૩
હો...વા...૧૪૪
હો...વા.... ૧૪૫
હો...વા.... ૧૪૬
હો ...વા ...૧૪૦
હો...વા...૧૪૮
હો...વા...૧૪૯
"ઉવાહીંખાટ સમારિકઇ, મોદકમોટા સાજિ; રત્ન પ્યાર પ્રખેપીયાં, સંબલ કરેઇ કાજિ સુખમઇ સુવત સાહજી, ચ્યારાં લીઉં ઉપાડિ; ઉણહી દેવલઇ મુકિનઇ, નાસી ગઇ'કુહાડિ આતાંસુ આજ જ તપઇ, આતાં વના ન તપત; કવિરાંહી કાઢી દીઉરે, કામિનીયાં રોકંતા વરસ બારમાં આવીઉરે, ફિરિઉ સારથવાહ; ખબરિલહીઉ સુંદરી, આણી અતિ ઉછાંહ સાતમી આવી સા સતી, સુતનઇ લેઇ"લારિ; 'ઉણહી દેવલિ સોવતો, દીઠો નીજ ભરતાર જાગ્યાંથી સા પુત્રનું, આગે હી“અવલોઇ; કયવનો ચિત્ત ભીંતરિ, અચરિજર્વતો હોઇ ‘ઉઘરઉ સુતઉ ઢીયા, ઉ કમલા કેલિ; કરતાં વિવિધ પ્રકારનું, વસીયા થા મન મેલિ સુપનાં કો ખ્યાલ એ, હોઇ ગયો દેખાય; કુણ આગઇપોકારી એ, દેવ! અવલો ન્યાય કરતાં એહવી કલપનાં, ધન્યા ભાખઇ““દેવ! ઘરિ પધારો આપણિ, હુંકરસ્તુહ સેવ એ નાન્હડીયો થાઇરો, કરો ઘણું સંભાષ; ખોલે લ્યો અતિ ખેતસું, પુરાવો અભિલાષ” નંદનનઇં કી પરઇ, લીધો હીએ લગાય; મુહડો માથો ચુંબીયો, ગોદમઇ બિસાયા નંદનનઇ આગઇધરી, ઘરિ પધારયો સાહ; ભગતિ ભલી પરિ સાચવી, ઉપાયો ઉછાહ ઢાળ ભલી ત્રેવીસમી, ધન્યા ધન્ય અપાર શ્રી ગુણસાગર સ્વામિણું, કદીહી નજચોરિતાર
હો..વા
.... ૧૫૦
હો ...વા...૧૫૧
હો....વા...૧૫૨
હો...વા...૧૫૩
હો..વા...૧૫૪
હો...વા...૧૫૫
હો...વી ... ૧૫૬
દુહા : ૩ (રાગ : કાફી) ધન્યાભઅખિપ્રેમસું, “સ્વામી!કરો પ્રકાશ; ઉપરાંજ્યણ કીધી કસી, દુરિદેસ કિ વાસ?
...૧૫o ૧. સાચો; ૨. મૂક્યું; ૩. ભાતું; ૪. અતિશય દુઃખ નાખી; ૫. સાથે; ૬. તે જ; છે. જોઈ; ૮. એ; ૯. હતા; ૧૦. વાતચીત; ૧૧. મુખ; ૧૨.દગો ન દેશો; ૧૩. બોલી; ૧૪. ઉપાર્જન કરવું.