SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ લેખિકા પરિચય : જન્મભૂમિઃ ભચાઉ (કચ્છ વાગડ) : જન્મદિન : ૨૫-૪-૧૯૫૮ 0000000000000000000000000000000000000000000000000000000 શ્રીમતી ભાનુબેન જયંતિલાલ શાહ (સત્રા) સાસુ-સસરા : શ્રીમતી નાનબાઈ વીરજી વાલજી સત્રા (ભચાઉ-કરછ-વાગડ) માતા-પિતા : શ્રીમતી ડાહીબેન ભારમલ મોમાયા ગાલા (ભચાઉ-કચ્છ-વાગડ) પતિદેવ : શ્રી જંયતિલાલ વીરજી વાલજી સત્રા પુત્રવધૂ - પુત્રા : ભારતી હેમેષ સત્રા, હર્ષા અનીષ સત્રા બહેન મહાસતીજી : સાધ્વી રત્ન પૂ. શ્રી ઝરણાકુમારીજી મહાસતીજી પૌત્ર-પૌત્રી : દેવાંશ, દશાંગી, આરના અભ્યાસ પ્રારંભ : ઈ.સ. ૨૦૦૦ – ૨૦૦૫ B.A., M.A. (જૈન વિશ્વભારતી સંસ્થાન યુનિવર્સિટી, લાડનૂ, રાજસ્થાન) ધાર્મિક અભ્યાસ : સોળ(૧૬) શ્રેણીનો અભ્યાસ, વિવિધ થોકડાઓ. જ્ઞાનદાતા : પૂ. અલ્લેશમુનિ મ.સા તથા પૂ. આદર્શચંદ્રજી મ.સા. Ph.D. ક્યારે થયા : ૨૫-૯-૨૦૦૯ (મુંબઈ યુનિવર્સિટી) પ્રથમ ગ્રંથ : સમ્મત્તમ્ (કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ) સમ્મત્તમ્ ગ્રંથનું વિમોચન : ૦૨-૦૫-૨૦૧૦, રવિવાર, ભાઈદાસ હોલ, મુંબઈ. દ્વિતીય ગ્રંથા : રાસ રસાળ (કવિ કષભદાસ કૃત શ્રેણિક અને અભયકુમાર રાસ) રાસ રસાળ ગ્રંથનું વિમોચન : ૧૫-૦૮-૨૦૧૧, સોમવાર, અજરામર જન્મ જયંતી અને સ્વાતંત્ર્ય દિન. વલસાડ-ગુજરાત. તૃતીય ગ્રંથ : કવિ બહષભદાસ કૃત રોહિણેય રાસ (તમથી સત્તની યાત્રા) રોહિણેય રાસ ગ્રંથનું વિમોચન : ૨૨-૦૬-૨૦૧૨, શુક્રવાર, અષાઢ સુદ બીજ, સંબો (કચ્છ વાગડ, જી-રાપર) ચતુર્થ ગ્રંથા : અજાપુત્ર રાસમાળા (વિધિના લેખની કથા) અજાપુત્ર રાસ સંગ્રહનું વિમોચન : ૦૩-૦૩-૨૦૧૩, રવિવાર, (વલસાડ) પંચમ ગ્રંથો : કયવન્ના રાસમાળા (દાનનું માહાત્મ) હવે પછી : જૂની હસ્તપ્રતોના અક્ષરો ઉકેલવાનું કાર્ય ચાલુ છે. ૧. કવિ ઋષભદાસ કૃત સુમિત્ર રાજર્ષિ રાસા (DJછે હજી છ9090 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy