________________
ભ. ... ૧૮૩
ભ. ... ૧૮૪
ભ. ... ૧૮૫
ભ. ... ૧૮૬
પ્રીસતી પોલી પાતલી, માંહિઈ ધૃત તણી ધાર રે; વીજણઈ વાય વીંજાવતી, ચિંતઈ એહ કિરતાર રે કમોદિના ચોખા પ્રીસતી, ખાંડયા દૂબલા ચોખા રે; માતી નારીના ઝાડક્યા, રાંધ્યા સોય ભલેરા રે દાલ આખી ઉની પ્રીસતી, માંહિ શાક અઢાર રે; ખાટાં ખારાં લીંબુ, પ્રીસઈ ગોરસ સાર રે કઈવન્નો જમી ઉઠીઉ, આપ્યાં ફોફલપાન રે; સેજ ઢાલીઅ સુઆરીઉ, દીર્ઘ નારિ બહુમાન રે વાત ન પૂછઈ વિણજની, કરઈ અવર કથાય રે; ચિત્ત ચાલઈ ભરતારનઈં, જાણું રામ સીતાય રે કરીઅ ન્યાય નૃપ પરખીઈં, હેમ પથરિ લગાઈ રે; ઘર તણી નારિ તવ પરખીઈ, ન હોઈ મંદિર કાંઈ રે અસીઅ સોહાસણિ સુંદરી, અછતઈ મન ઠામિ રે; ગુણ લહી વિબુધ તે માગતા, સ્વામિનિ શીર નાંમિ રે તાત શ્રેણિક જિસ્યો હુજયો, મરુદેવી જસી માય રે; રીષભ સરીખો સૂત હુક્યો, બલિભદ્ર જિસ્યો ભાય રે; કયવન્નાના સારિખી દેજ્યો, નારિ સુનારિ રે; જિન જપી માંગઈ એટલું, તુઠો દેવ જિનરાય રે!
ભ. ... ૧૮૦
ભ. ... ૧૮૮
ભ. ... ૧૮૯
ભ ... ૧૯૦
ભ. ... ૧૯૧
દુહા : ૬ તુઠો દેવ જિનેસરુ, કઈવન્નાનઈ ત્યાંહિ; સોહોસણિ સુલખણી, ભગિતી ઘરમાંહિ
... ૧૯૨
••. ૧૯૩
ઢાળ : ૧૧ (સાંસો કીધો સાંમલીઆ(એ)... એ દેશી) ભગતિ કરંતી પુછઈ એક દિન, “કંત! કાંઈ તુમ લાવ્યા ?' કહઈ કયવન્નો, “સબલ રહ્યો છું, જો જડસઈ તો ફાવ્યા' નારિ વિચારઈ “કાંઈક પુઠલિ, હોસ્પઈ માલના પોઠી; કઈ હુંડી હોસ્પઈ ધન કેરી, ન કહઈ વાત જ ખોટી કુમાર કહઈ “કાંઈ દી સુખડી ?” આપ્યો લાડુ ખાઈ;
નેસાલિં ભણવા નઈ ચાલ્યો, મંત્રી તેડણ જાઈ ૧. કસોટી કરવી; ૨. સુવર્ણ; ૩. મિત્ર;
... ૧૯૪
.. ૧૯૫
––––––––