________________
૯૫
કઈં વનમાંહિ નર વાઘિ ખાધો, કંઈ કહિં ગયો રીસાવી ? ધન હીણો અંતર્દ મનમાંહિ, સ્યું કીજŪ ઘરિ આવી ? અતિ સૂકમાલ સંહાલો સ્વામી, ન લહઈં 'વિણજ કલાઇ; ફોકટ મિં પરદેસ ભમાડયો, હેવઈં મુઝ કયમ ભવ જાઈ?’ રોતાં રાતિ વિહાણી ત્યારઈ, બાલિદી ગઈ પુરમાંહિ; તેહ જ ખાટલી તેહ જ ગાંઠડી, દીઠો નર વલી ત્યાંહિ
ઢાળ : ૯ (વાસુપૂજ્યજી જિન પૂજ્ય પ્રકાશો... એ દેશી) અચરિજ પેખી અબલા ચિંતવઈ, ‘કોણ સુતો મૂખ ઢાંકી ? કંત સરિખો સૂખીઉ દીસઈ,’ ચિંતઈ ચિત્રાલંકી
હો કંતા ... ૧૦૦
હો કંતા
ભગતી કરઈ ભરતારની એ આંચલી ૧. વ્યાપાર, ૨. ઓચિંતો; ૩. જાદુ.
હો કંતા
‘સકલ લોક પોહોતો નગરમાંહિ, એ કોણ નર રહ્યો સોઈ ?' પુત્ર નઈં પાસ મોકલીઉ, આવે નરનિં જોઈ પુત્રÜ મુખ ઉઘાડી જોયું, દીઠો સ્ત્રીŪ કંતો; અતિપુષ્ટો નર સૂખીઉ પેખ્યો, હરખી નારય અત્યંતો કઈવનો ઉઠયો તવ ‘ભડકી, દેખઈ નહી ઘરબારિ; પાદર્દિ સ્વાન ભસંતા દેખી, ‘કુણઈ મૂક્યો ઈણ ઠારિ? અંદ્રજાલ કિં સોહોણું દીસઈ ? કંઈ સાચું કંઈ જુઠો ?’ ચિંતવતાં અબલા તિહાં આવી, ‘સ્વામી! વેગિં ઉઠો નર! તુમ્હો ઈહાં જ રહ્યાતા સુઈ, કોણિ ન કહી તુમ સુધ્યો ?’’ નર કહઈ ‘‘સાથ મિલ્યો મુઝ બીજો, હું પામ્યો બહુ રિધ્યો’’ તવ સોહાસણિ ચિંતવઈ મનમાંહિ, ‘દિસઈ નહીં કાંઈ માલ; કઈં સાચું કંઈ જુદું હોસઈ, દીસઈ નહી કાંઈ ગાલ પણિ હવડાં નવિ પુછું પાછું, પ્રીઉડો મુઝ દુહવાઈસઈ; જો મુઝ પુણ્યઈં આવ્યો પાછો, તો કાંઈ રુડું થાસઈ’ વચન વિવેકી કરી સંતોષ્યા, તેડી આવી ઘઈનિં; તેલ ચોપડી નર નવરાવ્યો, ભગિતિ કઈં બહું પઈરિં
ઢાળ : ૧૦ (રાગ : મલ્હાર. ચાલ્ય ચતુર ચંદ્રાનની... એ દેશી) ભગતિ કરઈ ભરતારની, મુક્યું થાલ વિલાસ રે; કઈવનો કર તિહાં ધોઈં, મુકઈં વસ્ત્ર રસાલ રે
૧૧
... ૧૭૨
...
૧૦૩
૧૪
૧૦૫
૧૦૬
૧૦૦
१७८
... ૧૯
... ૧૮૦
૧૮૧
૧૮૨