________________
પૂર્વે વેગવતીના ભાવમાં પાળેલા સંયમનો સંસ્પર્શ વિજેતા બન્યો અને રાજપાટ, પુત્ર-પરિવાર, સ્નેહી-સ્વજનોનો સ્પર્શ ચલાયમાન કરી ના શક્યો. કારણ કે તે સાધુ હતા.
આ જ સાધુપણાએ તેણીને અશ્રુતલોકનું ઇન્દ્રપણું આપ્યું. આ જ સાધુપણું તેણીને પરંપરાએ મોક્ષ અપાવનાર પણ થશે.
===
+
===
+
===
+
===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[50]
મુનિશ્રી દીપરત્નસાગરજી