________________
પરિણામ... સંયમના માર્ગે વિચરવાના મનસૂબા સાથે નીકળેલા અષાઢાભૂતિ પુનઃ ગુરૂચરણે શીશ ઝુકાવીને રજોહરણની યાચના કરે, પ્રવજ્યા ગ્રહણ કરવા વેશ માંગે - તેને બદલે ખુદ દેવતાઓ જ તેના નાટકીયા સાધુવેશને વંદન કરી રહ્યા.
કેમ કે તેઓ વાસ્તવમાં ચારિત્રની સીમાને સ્પર્શી જઈને કેવળી બની ચુક્યા હતા. પ્રશ્ન એક જ થાય અહી કે— ‘ભટકી ગયેલા મનવાળા મોહાંધ અષાઢાભૂતિ' નાટકના તખ્ત કેવળી બન્યા શી રીતે ?
. “કારણ કે તે (પૂર્વે) સાધુ હતા.”
-
+=
“કારણ કે તે સાધુ હતા”
+=
[47]
મુનિશ્રી દીપરત્નસાગરજી