________________
યુદ્ધભૂમિમાં યોદ્ધો મટીને સંત બની ગયો. ક્રોધાગ્નિને ક્ષમાના વારિથી શીતળ બનાવી દીધો. પરિગ્રહના પાપને ઠેલીને એક જ સ્થાને કાયોત્સર્ગસ્થિત કરી દીધા. બધાં પાછળ બસ એક જ ચિંતનીય તત્વ - “કારણ કે તે સાધુ હતા.”
===
+
=== +
===
+ ===
+
===
“કારણ કે તે સાધુ હતા”
[11]
મુનિશ્રી દીપરત્નસાગરજી