________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૫
સ્નાતસ્યાની હોય
મહાવીર પ્રભુના જન્માભિષેકની સ્તુતિ સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે શય્યા વિભોઃ શૈશવે, રૂપા લોકન વિસ્મયા હતરસ ભ્રાજ્યા ભ્રમચ્ચક્ષુષા,
ઉત્કૃષ્ટ નયન પ્રભા ધવલિત ક્ષીરોદકા શંકયા, વä યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્ધમાનો જિનઃ (1) બાલ્યકાળમાં મેરુ શિખર ઉપર સ્નાન કરાયેલા, પ્રભુના નિરુપમ રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અદ્ભુતરસની ભ્રાન્તિથી ચંચલ નેત્રવાળી ઈન્દ્રાણીએ, આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્જવલ અને ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી જેમનું મુખ વારંવાર લૂછયું છે, તે શ્રી વર્ધમાનસ્વામી જય પામે છે. (૧)
(સ્તુતિ બોલનાર સ્તુતિ પૂરી કરે એટલે કાઉસ્સગ્ન કરનાર સહુ ધીમા અવાજે
નમો અરિહંતાણં' બોલીને પારે.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી (1) ઉસભ મજિ ચ વંદે, સંભવ મભિસંદણં ચ સુમઈ ચે,
પઉમપ્રહ સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદ. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમણતં ચ જિર્ણ, ઘમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરે ચ મલ્લિ, વંદે, મુણિસુવયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪)