________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭ જ વણિ જં ચ ભે (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! દેવસિએ વઇક્રમ ()
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે) પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુકકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિયામિ,
અપાણે વોસિરામિ (૭)
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂકહે- તુમ્ભ પિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું'=એમ જ છે) (૫)