________________
૧.
પ્રતિક્રમણની મુદ્રા
xxxiii
ઉભા રહીને પ્રતિક્રમણ કરનારે ચિત્ર મુજબ મુદ્રાને જાળવી ઉભા રહેવું. પ્રતિક્રમણમાં ઊભા રહી, હાથ જોડી, ચરવળો અને મુહપત્તી કેમ રાખવાં તે જુઓ.
૨.
પ્રતિક્રમણમાં બેઠા હો ત્યારે બે હાથ જોડી, એકાગ્ર ચિત્ત રાખવું.