________________
xxii
૨.
ગુરૂચરણકમલ
સુગુરૂ વંદન પ્રસંગના ૬ આવર્તો
વાંદણા વખતે મુહપત્તી, બે હાથ અને ચરવલો ક્યાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુઓ.
‘અ’ બોલતી વખતે બે હાથ ક્યાં મૂકવા અને ‘હો’ બોલતી વખતે ક્યાં મૂકવા, બીજા અક્ષરો શરીરના ક્યા સ્થાન પાસે બોલવા તે તથા યથાજાત મુદ્રા સૂચિત શીર્ષનમન વગેરે કેમ કરવું તે અહીંથી શરૂ થતા ચિત્રોમાં બતાવ્યું છે.