________________
xxi
સુગુરૂ વંદના
અવનકવન્દન
(પ્રારંભનું શીર્ષનમન) ઇચ્છામિ ખમાસમણો... નિસીહિઆએ” બોલતી વખતે અર્ધ શીર્ષનમન.
સૂચના પ્રતિક્રમણમાં ઊભા ઊભા કરવાની ક્રિયા, ઊભા ઊભા જ કરવાની હોય છે, પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેંકડોમાં, એસી થી નેવું ટકા લોકો ઊભા થવા માટેના સીગ્નલ જેવો ચરવળો સાથે લાવતા નથી. એટલે બેઠા બેઠા બધું કરે છે. અહીંયા ઊભા ઊભા વાંદણા શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા કરવાની છે.