________________
૨૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, (જે) સર્પની ફેણ ઉપર રહેલ મણિરત્નનાં કિરણો વડે વ્યાપ્ત છે, વળી (જે) વિજળીની લતાના ચમકારાથી યુક્ત નવા મેઘની જેમ શોભે છે, તે શ્રી પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતોને પૂર્ણ કરો. (૨)
પ્રાકૃત ભાષામાંથી રૂપાંતર થયેલ અપભ્રંશ ભાષામાં શ્રી પાર્શ્વજિનનું ભાવવાહી ચૈત્યવંદનછે. ચર્તુવિધ શ્રી સંઘ “સંથારાપોરિસી' ભણાવતો હોય ત્યારે વડીલ આ સૂત્ર બોલે તે સિવાય “ સામાયિક પારસી વખતે લોગસ્સ સૂત્ર પછી ખમાસમણ આપ્યા વગર આ સૂત્ર ચૈત્યવંદન સ્વરૂપે બોલાય છે. શ્રાવકોએ ખેસનો ઉપયોગ આ પૂર્ણ ચૈત્યવંદન (જય વીયરાય સૂત્રની પૂર્ણતા સુધી) થાય ત્યાં સુધી કરવો જોઈએ.'
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના
નમુત્યુ અરિહંતાણં ભગવંતાણં (૧). આઇગરાણે, તિસ્થયરા, સયંસંબુદ્ધાણં (૨) પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસ વર પુંડરીયાણું,
પુરિસ વર ગંધ હત્થાણે (૩) લોગુત્તરમાણે, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પઈવાણું,
લોગ પજ્યોઅ ગરાણું. (૪) અભય દયાણ, ચખુ દયાણું, મગ્ન દયાણ, સરણ દયાણં,
બોહિ દયાણ. (૫) ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણે, ધમ્મ સારહણ,
ધમ્મ વર ચારિત ચક્રવટ્ટીણું. () અપ્પડિહય વરનાણ દંસણ ધરાણું, વિયટ્ટ છઉમાણ. (૭) જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોયાણં,
મુત્તાણું મોઅગાણું. (૮) સવ્વલૂણં, સવ્વદરિસર્ણ સિવ મયલ મરુઅ મહંત મખય મખ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણે સંપત્તાણું,
નમો જિણાણે જિઅભયાર્ણ. (૯)