________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૯
કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. (૩) (૧૫)
શાંતિના જુદા જુદા નામો લઈ ઉચ્ચાર કરવો
(૫. શાંતિવાહરણમ્ - ગાથા) શ્રી સંધ જગજ્જનપદ, રાજાધિપ રાજ સન્નિવેશાનાં ગોષ્ઠિક પર મુખ્યાણાં, વ્યાહરણે વ્યહરે થ્થાંતિમ્ (૪) (૧૬) શ્રી સંઘ, જગત, રાજારૂપ અધિપતિઓ અને રાજાના રહેવાનાં સ્થાનોનાં, તેમજ ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામ ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી. (૪) (૧૬)
શાંતિની ઉદ્ઘોષણા ક્યારે? અને કોણે કરવી? શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રી પીરભુખ્યાણાં શાંતિર્ભવતુ,
શ્રી પીરજનસ્ય શા તિર્ભવતું, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ. (૧) (૧૭) શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદ - દેશોને શાંતિ થાઓ, મહારાજાઓને શાંતિ થાઓ, રાજાઓના રહેવાનાં સ્થાનોને શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના અગ્રણીઓને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ અને શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ. (૧) (૧૭)
(દ.આહુતિત્રયમ) 35 સ્વાહા ૐ સ્વાહા 36 શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. (૧૮) ૐ સ્વાહા, ૐ સ્વાહા 3ૐ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. (૧૮)