________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છઠ્ઠું આવશ્યક - - પચ્ચક્ખાણ (જો પૂર્વે પચ્ચક્ખાણ ન કર્યું હોય તો અત્યારે પચ્ચક્ખાણ કરી લેવું.)
૧૯૧
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !
સામાયિક, ચઉલ્વિસત્થો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ. પચ્ચક્ખાણ કર્યું છે જી.
ભગવન્ ! સામાયિક, ચવ્વિસત્થો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી.
(આ રીતે છ આવશ્યક સંભારવા.)
સાંજના પ્રતિક્રમણ સમયે છ આવશ્યકની પૂર્ણાહૂતિનો હર્ષ વ્યક્ત ક૨વા ગુણગણગર્ભિત વીર પ્રભુની સ્તુતિ
ઇચ્છામો અણુસિž’ નમો ખમાસમણાણ
આપનું અનુશાસન ઈચ્છું છું. ક્ષમાશ્રમણને નમસ્કા૨ થાઓ.
નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્યઃ,
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ઇચ્છામો અણુસર્કિનો અર્થ શું છે?
ઉત્તર : હું ‘અનુશાસ્તિ’ (આજ્ઞા) ને ઇચ્છું છું. પ્રતિક્રમણ કરવું એવી ગુરૂની આજ્ઞા છે, તે ગુરૂ આજ્ઞાને હું ઇચ્છું છું અને તે ગુર્વાજ્ઞા પ્રમાણે મેં મારી અભિલાષાપૂર્વક (વેઠની પેઠે નહિ) પ્રતિક્રમણ કર્યું છે, તેવો તેનો અર્થ છે.........
તે પછી ગુરૂવચનના સ્વીકાર રૂપ ‘નમો ખમાસમણાણં’ બોલે. તે પછી ‘નમોહ' પૂર્વક નમોડસ્તુ વર્ધમાનાય' ની ૩સ્તુતિ બધા સાથે અને ઉંચા સ્વરે બોલે.