SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧૮૭ (પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી અને નીચે મુજબ બે વાંદણા દેવા.) મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિચ્ચું, પ- કામરાગ, -- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિણ્યું, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદરું, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિē, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદરું, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહરું. શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ (ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અતિ પરિ. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬- દુર્ગંછા પરિē. (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિહતું.} (મોઢે પડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિē. (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહતું.} (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિ. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિ.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અસ્કાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું (ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy