________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૫
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વર્ડ, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
(દર્શનાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ)
(એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસ નિમ્મલયરા’ સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિવૃંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંતે ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)