________________
૧૭૨
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કરઆવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડેમૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થૂંક-કફનોસંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
પાંચમું આવશ્યક – કાયોત્સર્ગ
(ચારિત્ર ધર્મના લાગેલા અતિચારોની શુદ્ધિ માટે બે લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી અથવા આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરીને પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂછ્યું ચ, વિમલમણંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ, (૩) કુંશું અરું ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વક્રમાણે ચ. (૪) એવું મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬)