________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૯ દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સંવચ્છરી ખામણાં ખાયું! ઇચ્છે હે ભગવંત! સંવત્સરી ખામણા ખાણું? ઇચ્છા માન્ય છે. (પ્રત્યેક ખામણા પહેલા એક ખમાસમણ આપી જમણો હાથ ચરવળા ઉપર
રાખી માથુ નમાવી નવકાર બપલવો.)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણ વંદામિ. (૧)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ (1) સિરસા મણસા મFએણ વંદામિ (૧).
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ,
મયૂએણ વંદામિ. (૧)