SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનોસંચાર, થૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩) શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫) (પછી ‘ચંદેસ નિમ્મલયરા’ સુધીનો ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો ૧૬૦ નવકાર ગણવા. પછી પ્રગટ લોગસ્સ કહેવો.) ૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પરું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy