________________
૧ કુક્ષી
મનુષ્યનો વાલાચ ૮ કુરૂક્ષેત્રના વાલાચ
૧ હરિ વર્ષ તથા રમ્યકનો વાલાગ્ર ૮ હરિવર્ષ - રમ્યના વાલાચ =
૧ હેમવંત વૈરણ્યવંતનો
વાલાચ ૮ હેમવંત હૈરણ્યવંતના વાલાચર
૧ મહાવિદેહ ક્ષેત્રનો વાલાચ ૮ મહાવિદેહના વાલાચ
૧ લીંખ ૮ લીંખ
૧ યુકા ૮ યુકા
૧ યવમધ્ય ૮ યવમધ્ય
૧ ઉસેંધાંગુલ ૬ ઉત્સધાંગુલ
૧ પાદ ૨ પાદ
૧ વેંત ૨ વેંત
૧ હાથ ૨ હાથ ૨ કુક્ષી
૧ ધનુષ ૨૦૦૦ ધનુષ
૧ ગાઉ ૪ ગાઉ
૧ યોજના ૪ ઉત્સધાંગુલ
૧ મુઠ્ઠી ૩ મુઠ્ઠી
૧ વેંત ૨ વેંત
૧ હાથ ૧૦ હાથ
૧ વાંસ અથવા વંસ ૨૦ વંસ
૧ નિવર્તન ૨૦૪ હાથ
૧ ક્ષેત્ર ધનુષ-દંડ-યુગ-મુશળ-નાલિકા આ બધાંજ હાથના માપ છ કોશનો અર્થ ગાઉ છે જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોથી ૮ મહાવિદેહ વાલાથી ૧ લીખ થાય છે.
અંગુલ ૩ પ્રકારે છે (૧) ઉત્સધાંગુલ (૨) આત્માગુલ (૩) પ્રમાણાંગુલ.
૪૦૦ ઉત્સધાંગુલ = ૧ પ્રમાણાંગુલ (શ્રી ઋષભદેવ કે ભારતના અંગુલ તે પ્રમાણાંગુલ. ઉત્સધાંગુલનાં ૫૦૦ ધનુષની કાયાવાળાને પોતાનાં ૧૦૮ અંગુલ ઉંચાઇ હોય. તેવા પુત્રનાં અંગુલ તે પ્રમાણાંગુલ કહેવાય છે તે ઉત્સધાંગુલથી ૪૦૦ ગુણો લાંબો અને ૨ ૨/૧ ગુણો પહોળો હોય છે. લંબાઇ-પહોળાઇ બન્ને વડે ગુણતાં ૧૦૦૦ ગુણો થાય છે. આ અંગુલના માપથી શાશ્વતા પદાર્થોનું માપ શાસ્ત્રોમાં કહેલ છે કેટલાક ઉત્સધાંગુલથી ૪૦૦ ગુણા અને કેટલાનું ૨ ૨/૧ ગુણા માપથી છે એમ મતાંતર છે વધુ મત ૪૦૦ ગુણાનો છે તત્વ કેવલી ગમ્ય. ઉત્સધાંગુલથી શાસ્ત્રોમાં શરીરોની અવગાહના વિગેરે ધેલ છે અને વર્તમાન વ્યવહારમાં પ્રાણ આજ અંગુલ થી પ્રવૃત્તિ ચાલે છે. મુનિચંદ્રસૂરિ મહારાજાએ
Page 48 of 325