________________
(૫) યથા આયુષ્યકકાળ :
(૬) ઉપમકાળ :- દૂરનું નજીક લાવવું તે. ઘણાંકાળે થનારું થોડા કાળમાં સિદ્વ કરવું તે. આ કાળ સામાચારિ અને યથાઆયુષ્યક્કાળ એમ બે પ્રકારે છે. (સામાચારિ ૩ ભેદ છે ઓઘ-પદ ચક્વાલ સામાચારી)
(૭) દેશકાળ :- અવસરે કાર્ય કરવું તે. શુભ અશુભ કાર્યમાં અર્થીનોનો અવસર તે દેશકાળ કહેવાય છે.
(૮) પ્રમાણકાળ :- અધ્યકાળનાં વિસ્તાર-વર્ષ-યુગ-પૂર્વ-પલ્યોપમ-પુદ્ગલ પરાવર્ત વિગેરે (૯) વર્ણકાળ :- વર્ણ બદલાય તે
(૧૦) કાળકાળ :- સ્થિતિ પરિવર્તન પામે તે.
(૧૧) ભાવકાળ :- ઔદયિક આદિ ભાવોની સાદિ-અનાદિ સ્થિતિ તે ભાવકાળ કહેવાય છે. કાળમાનનું કોષ્ટક :- નિવિભાજ્યકાળ પ્રમાણ એટલે સમય- ચોથા ઘન્ય યુક્ત અસંખ્યાતા સમયની ૧ આષિકા. ૨૫૬ આવલિકાનો એક ક્ષુલ્લક ભવ. ૨૨૨૩ આવલિકાનો ૧ આવલિકાનો ૧ પ્રાણ કે ૧ શ્વાસોચ્છવાસ.
ઉચ્છ્વાસ અથવા શ્વાસ. ૪૮૪૬
૭ પ્રાણ = ૧ સ્ટોક
૭ સ્ટોક = ૧ લવ
૩૮ ૧/૨ લવ = ૧ ઘડી ૭૭ લવ = ૨ ઘડી
૨૫૬ આવલીકા = ૧ ક્ષુલ્લકભવ
૪ ભેદ છે. અહોરાત્રી આદિનો
૧ સેકંન્ડ = ૨૩ ૪/૪૫ ક્ષુલ્લક્ભવ ૧ મીનીટ = ૧૩૮૫ ૧/૩ ક્ષુલ્લભવ
૮૪ લાખ વર્ષ પૂર્વાંગ X પૂર્વાંગ
૧ ક્લાક = ૮૧૯૨૦ ક્ષુલ્લભવ
૧ દિવસ = ૧૯૬૬૦૮૦ ક્ષુલ્લભવ
૧ માસ = ૫૮૯૮૨૪૦૦ ક્ષુલ્લકુભવ
૧ વર્ષ = ૭૦.૭૬.૮૮.૮૦૦ ક્ષુલ્લભવ
૬૫૫૩૬ ક્ષુલ્લકભવ- ૩૭૭૩ પ્રાણ ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૪૮ મીનીટ
૧ મૂહૂર્ત
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્રી = ૧,૧૩,૧૯૦ = શ્વાસોશ્વાસ અને
અને = ૧૯,૬૬,૦૮૦ ક્ષુલ્લભવ
૧૫ અહોરાત્રી = ૧ પક્ષ
૨ ૫ક્ષ = ૧ માસ = ૫૦૩૩૧૬૪૮૦ આવલિકા થાય
૨ માસ = ૧ ઋતુ = ૭૨૦ ક્લાક, ૯૦૦ મુહૂર્ત, ૧૮૦૦ ઘડી થાય.
૩ ઋતુ = ૬ માસ (૧) અયન) ૧૮૩ દિવસ.
૨ અયન = ૧ વર્ષ ૨૧૬૦૦ ઘડી, ૪,૦૭૪૮૪૦૦ શ્વાસોશ્વાસ ૭૦૭૬૮૮૮૦૦ ક્ષુલ્લક્ભવ ૧૮૧૧૯૩૯૩૨ ૮૦૦ આવલિકા ૫ વર્ષ
=
=
=
યુગ
૧ પૂર્વાંગ
૧ પૂર્વ
Page 43 of 325