________________ (39) પૃથ્વીકાય, અકાય, ચોથી નારકીમાંથી મનુષ્ય થઇ 4 મોક્ષે જાય. (40) પહેલી ત્રણ નરકમાંથી મનુષ્ય થઇ 10-10 મોક્ષે જાય. (41) વનસ્પતિમાંથી મનુષ્ય થઇ મોક્ષે 6 જાય છે. (42) વૈમાનિક દેવમાંથી મનુષ્ય થઇ 108 મોક્ષે જાય. (43) પુરૂષ થી પુરૂષ થઇ મોક્ષે 108 જાય. (44) પુરૂષથી સ્ત્રી તથા પુરૂષથી નપુંસક થઈ મોક્ષે 10-10 જાય. (45) સ્ત્રીથી પુરૂષ અને સ્ત્રીથી નપુંસક થઇ મોક્ષે 10-10 જાય. (46) નપુંસકમાંથી સ્ત્રી કે પુરૂષ અને નપુંસક થઇ મોક્ષે 10-10 જાય. આ રીતે મોક્ષતત્વ સમાપ્ત નવતત્વ સમાપ્ત પરિષ્ટિ Page 325 of 325