________________
વૃક્ષનો સાર છે. આ સૂત્રથી જાણવાનું સરળ થશે કે- આત્મિક જીવનમાં- સમ્યગ્દર્શન ચિત્તની સ્વસ્થતા-મોક્ષસાધક વિનય-અનિત્યાદિભાવના તથા સદ્યાપાર આદિ મેળવવા હોય-મેળવેલા રક્ષિત રાખવા હોય તો પરિગ્રહ તો સર્વથા અનિવાર્ય છે તેમાં પણ આંતર પરિગ્રહ સર્વથા ત્યાગ કરવા લાયક
છે.
અપરિગ્રહ વ્રતને સ્થિર કરવા માટે પાંચ ભાવનાઓ આ પ્રમાણે :
(૧) શબ્દ નિસ્પૃહતા (૨) ચક્ષુરીન્દ્રિય સંવર (૩) ઘાણેન્દ્રિય સંવર (૪) રસનેન્દ્રિય સંવર (૫) સ્પર્શેન્દ્રિય સંવર
આપણી ઈન્દ્રિયોનો ઉપયોગ પ્રશસ્ત થાય
છે કે અપ્રશસ્ત ? પરમ ઉપકારી, ફરમાવ્યું છે કે
કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન, શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ
"अनेडमूका भूयासु-स्ते येषां त्वयि मत्सरः ।
શુમોર્ણય વૈશ્ય-મપિ પારેવુ ર્મસુ ||]]”
હે નાથ ! જે આત્માઓને તારા ઉપર મત્સર હોય, તે બહેરા અને મુંગા હો ! એવા આત્માઓ બહેરા અને મુંગા હોય, એમાં એમનું પણ શુભ છે. એ બહેરાપણું અને એ મૂંગાપણું, એમના પણ ભલાને માટે થાય છે. આથી તો બહેરા અને મુંગા હો, એમ ક્ક્ષા બાદ તરત જ ખૂલાસો ર્યો કે-પાપર્ફોમાં વિક્લપણું એ પણ ભવિષ્યના શુભને માટે થાય છે. ઇન્દ્રિયો કેવળ ભયંકર પાપના માર્ગે જ શ્તી હોય, તો બહેતર છે કે-એ ન મળો! આ ભાવનાવાળાની ઇન્દ્રિયો અપ્રશસ્ત માર્ગે જાય ? અને જાય તો તે ખટક્યા વિના રહે ? આવી ભાવના હોય એટલે પ્રશસ્તમાં પ્રવૃત્તિ થયા વિના રહે ? અને પ્રશસ્તમાં પ્રવૃત્તિ ન થઇ શકે તા એ ડંખ્યા વિના પણ રહે ? ભાવના તો વિચારો ! પછી વિચારો કે- ‘આપણને મળેલી પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે શાને માટે કરીએ છીએ ?' પ્રશસ્ત ઉપયોગ થાય છે કે અપ્રશસ્ત ઉપયોગ થાય છે, એ નક્કી કરો. પ્રશસ્ત માર્ગે ઉપયોગ તો તરવાના અને અપ્રશસ્ત માર્ગે ઉપયોગ તો ડૂબવાના.
સ. થોડો તો થાય છે ને ?
એથી સંતોષ પામીને એટલેથી જ અટકી જ્વાનું ન હોય. પ્રશસ્ત ઉપયોગ વધારે કે અપ્રશસ્ત ઉપયોગ વધારે ?
સ. અપ્રશસ્ત ઉપયોગ વધારે.
કેટલોક વધારે ? કાંઇ પ્રમાણ ?
સ. એમ તો પ્રશસ્ત ઉપયોગ બહુ જ થોડો.
ત્યારે એમાં રાચવાનું શું ? અપ્રશસ્ત ઉપયોગ ઘણો, એ ખટકે છે ? પ્રશસ્ત ઉપયોગ ઘણો જ થોડો, એથી દુ:ખ થાય છે ? વેપાર લાખ્ખોનો ખેડે પણ મળે રોટલા જેટલું, તો સંતોષ થાય ? રોટલા સુખે મળે તોય માથું કુટનારા જીવે છે ને ? અરે, વ્યાપારના પ્રમાણમાં ન મળે તો ય રડનારા છે. હે છે કે- ‘આટલો મોટો વ્યાપાર અને આટલું જ મળે એની ગણત્રી શી ?' આ દ્રષ્ટિએ વિચાર કરવો જોઇએ. વિચાર આવવો જોઇએ કે-આપણો પાંચેય ઇન્દ્રિયોનો વ્યાપાર નફામાં છે કે ખોટમાં છે ? ઇન્દ્રિયોનો અત્યારનો ઉપયોગ ભવિષ્યમાં આનાથી સારી મેળવી આપે તેવો છે કે વિક્લેન્દ્રિય બનાવે તેવો છે ? આ
Page 210 of 325