________________
नाट्यादिजन्या क्रिया सामन्तोडपनिपातिकी ।
૧૪ કારુણ્ય, વીર, બિભત્સાદિ રસના પ્રયોકતા અને પ્રેક્ષકોને અનુરાગપૂર્વક નાટ્યાદિ જોતાં જે જ્યિા લાગે તે સામન્તોપનિપાતિકી કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે.
१७ यन्त्रादिकरणकजलनि:सारणधनुरादिकरणकशरादि-मो चनान्यतररुपा क्रिया જો શરિત્રહી |
૧૫ મંત્રાદિનું કરવું, જલનું બહાર નીકાલવું, ધનુષ્યાદિની રચના કરવી તથા બાણ આદિ છોડવાં ઇત્યાદિ ક્લિાને નૈસગ્નિકી કહેવામાં આવે છે. જેનું બીજું નામ નસૃષ્ટિકી ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે.
१६ सेवकयोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिकी ।
૧૬ સેવને કરવા લાયક જે કાર્યો હોય તેવાં કાર્યોને ક્રોધાદિથી પોતાના હાથે કરે તે સ્વાહસ્તિકી કહેવાય. જીવનું જીવાજીવ વડે મારવું, પોતાના હાથવડે જીવાજીવનું તાડન કરવું; તે પણ સ્વાહસ્તિકી કહેવાય. આ પાંચમા ગુણસ્થાનક સુધી રહે છે.
१७ अर्हदाज्ञोल्लधंनेन जीवादिपदार्थप्ररुपणा यद्धा जीवाजीवान्यतरविषयक-सावधाज्ञाप्रयाजिका क्रिया आज्ञापनिकी ।
૧૭ અહંત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી જીવાદિ પદાર્થોનું નિરૂપણ કરવું અથવા જીવ અજીવ એ બન્નેમાંથી કોઇ પણ એકને વિષય કરનાર પાપાજ્ઞાન કરનારી ક્રિયા આજ્ઞાપનિકી હેવાય. આનું બીજું નામ આનયનિકી પણ છે. પાછલનાં લક્ષણની અપેક્ષાએ આ પાંચમા ગુણસ્થાનક સુધી રહે
१८ पराडडचरिताप्रकाशनायसावधप्रकाशकरणं विदार णिकी ।
૧૮ બીજાઓએ આચરણ કરેલ અપ્રકાશનીય પાપનો પ્રકાશ કરતાં વિદારણિકી ક્રિયા લાગે છે. અથવા જે ગુણ ન હોય તેવા ગુણો કોઇમાં બતાવવા, કોઇને ઠગવાની બુદ્ધિથી અજીવ પદાર્થમાં આ એવું છે, તેવું છે; એમ બોલવું તે વિદારણિકી કહેવાય. નવમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે.
१९ अनवेक्षितासंमार्जितप्रदेशे शरीरोपकरणनिक्षेप: अनाभोगप्रत्ययिकी।
૧૯ નહિ જોએલા કે નહિ પ્રમાર્જલા પ્રદેશમાં શરીર, ઉપકરણાદિનું સ્થાનપ કરવું તે અનાભોગપ્રત્યયિકી ક્રિયા કહેવાય. તથા ઉપયોગ વગર દ્રવ્યનું ગ્રહણ કરવું તે પણ આ યિામાં જ આવી જાય છે. દશમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે છે.
२० जिनोदितकर्तव्यविधिषु प्रमादादनादरकरणमनव काङ्क्षप्रत्ययिकी ।
૨૦ જિનેશ્વર ભગવાને વ્હેલા કર્તવ્યોની વિધિમાં પ્રમાદથી અનાદર કરવો તે અનવકાંક્ષ પ્રત્યયિકી કહેવાય. આ ક્રિયા નવમાં ગુણસ્થાનક સુધી રહે છે.
२१ आर्तरौद्रध्यानानुकूला तीर्थकृद्धिगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका च क्रिया प्रायोगिकी ।
૨૧ આર્ત, રૌદ્ર ધ્યાનને ઉત્પન્ન કરનાર, તીર્થકર મહારાજે જે ગહિત માન્યું તેવા ભાષણના સ્વરૂપવાલી પ્રમાદગમન સ્વરૂપ જે ક્રિયા તે પ્રાયોગિકી હવાય. પાંચમા ગુણસ્થાનક સુધી આ ક્રિયા રહે
છે.
Page 144 of 325