________________
પાપલોભ (૨૧) છવિચ્છેદકર (૨૨) જીવિતાન્તકરણ (૨૩) ભયંકર (૨૪) ઋણકર (૨૫) વજ્ર (૨૬) પરિતાપાશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિયંતના (૨૯) લોપના અને (૩૦) ગુણોની વિરાધના.
આ દરેક્ને વિશેષ સમજુતિ વર્ણન
(૧) પ્રાણવધ - જીવોને જીવનના આધારભૂત જે પ્રાણો છે તે પ્રાણોનો વધ એટલે નાશ કરવો તે પ્રાણવધ. (૨)
ઉખેડી નાંખવો તે.
શરીરથી ઉન્મૂલના - જેમ વૃક્ષને જ્મીનથી ઉખેડી નાખવામાં આવે તેમ જીવને શરીરથી
(૩) અવિશ્રંભ = જીવોને વિષે અવિશ્વાસ ઉત્પન્ન કરનાર સામાન્ય રીતે જે જીવો હિસા વિશેષ કરતાં હોય તે જીવો પ્રત્યે કોઇને વિશ્વાસ આવતો નથી.
(૪) હિસા વિહિસા - આત્મહિસા કરનાર એટલે આપઘાત કરનારા જીવો જે હોય તે. (૫) અકૃત્ય - કરવા યોગ્ય નથી છતાં કરતો હોય તે.
(
ઘાતના - ઘાત કરવાનું કાર્ય હોય તેના વિચારો કરે તે.
(૭
(૮)
(૯)
(૧૦) નિપાતના - શરીર અને ઇન્દ્રિયોથી જીવોને જુદા પાડવા રૂપ પ્રવૃત્તિ કરવી તે.
(૧૧) આરંભ-સમારંભ - જીવો પ્રાણ મુકત થાય એવી અનેક પ્રકારની સંસારિક પ્રવૃત્તિ ર્યા
કરવી તે.
(૧૨) આયુષ્ય કર્મનો ઉપદ્રવાદિ - આયુષ્ય કર્મ ઉપર સર્વ જીવોના જીવનનો આધાર છે તે ઘટે-તૂટે એવો ઉપદ્રવ કરવો. તેનો ભેદ કરવો તે ઢીલું પડે એવું વર્તન કરવું તે સંકોચાય એમ કરવુ તે સંક્ષેપાય એમ કરવું.
(૧૩) મૃત્યુ - કોઇને પરલોક્માં પહોંચાડી દેવો તે. (૧૪) અસંયમ - પ્રવૃત્તિ ઉપર કાબુ ન રાખવો તે.
મારણા - મારવાનું કાર્ય કર્યા કરે તે.
વધના - પ્રાણ પીડા કરવા રૂપ પ્રવૃત્તિ કરવી તે.
ઉપદ્રવણા - ઉપદ્રવ અથવા ઉત્પાત ઉત્પન્ન કર્યા કરવો તે.
(૧૫) કટક મર્દન - મોટા સૈન્યોથી અનેક જીવોનું મર્દન કરવું એટલે-ચાંપવા-દબાવવા તે.
(૧૬) વ્યુપરમણ - પ્રાણોની પરિસમાપ્તિ કરવી.
(૧૭) પરભવ સંક્રામ કારક - જીવને બીજા ભવમાં પહોંચાડવો.
(૧૮) દુર્ગતિપ્રપાત - અશુભ ગતિમાં પડવું
(૧૯) પાપકોપ - ગુસ્સાથી પાપ કરવું તે.
(૨૦) પાપલોભ - પાપનો લોભ, પાપ વધે એવા આચરણ.
(૨૧) છવિચ્છેદ કર - શરીરનો છેદ કરનાર.
(૨૨) જીવિતાન્તકરણ - જીવનનો અંત થાય એવા સાધનનો ઉપયોગ કરવો.
(૨૩) ભયંકર - સાત ભયોને ઉત્પન્ન કરનાર.
(૨૪) ઋણકર - પાપને જ્ન્મ આપનાર.
(૨૫) વજ્ર - વની જેમ નાશ કરનાર-જેનાથી જીવ દુષ્કર્મથી અતિશય ભારે બને છે. (૨૬) પરિતાપાશ્રવ - દુ:ખ-તાપ-પરિતાપ જેનાથી આવે છે. પરિતાપનું ઝરણું.
Page 117 of 325