________________
પ્ર
નવ તત્તમાં રૂપી તત્ત્વો કેટલાં છે ?
ઉ.
નવ તત્ત્વમાં પાંચ તત્ત્વો રૂપી છે. (૧) અજીવ તત્ત્વ, (૨) પુણ્ય તત્ત્વ, (૩) પાપ તત્ત્વ, (૪) આશ્રવ તત્ત્વ અને (૫) બંધ તત્ત્વ.
૫.૭૦
નવ તત્ત્વોમાં અરૂપી તત્ત્વો કેટલાં છે ?
ઉ.૭૦
નવ તત્ત્વોમાં અરૂપી તત્ત્વો પાંચ છે. (૧) જીવ તત્ત્વ, (૨) અજીવ તત્ત્વ, (૩) સંવર તત્ત્વ, (૪) નિર્જરા તત્ત્વ અને (૫) મોક્ષ તત્ત્વ,
૪.૭૧ રૂપી તથા અરૂપી કોને કહેવાય ?
ઉ. વ જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચારેય રહેલા છે તે રૂપી કહેવાય છે. જેમાં રૂપાદિ ચાર ન હોય તે અરૂપી કહેવાય છે.
પ્ર.૭૨ અજીવ તત્ત્વ રૂપી-અરૂપી શા માટે ગણાય છે ?
ઉ.ગુર
અજીવ તત્ત્વનાં ઉત્તર ભેદોમાં જે પુદ્ગલ દ્રવ્ય આવશે તે રૂપી છે અને તે સિવાયના દ્રવ્યો આવશે તે અરૂપી છે તે કારણથી બંને ભેદો ગણાય છે.
8.93 જીવ તત્ત્વ રૂપી કે અરૂપી ?
6.93
સંસારી જીવોની અપેક્ષાએ કર્મનાં સંગવાળો જીવ હોવાથી રૂપીમાં ગણાય છે, કર્મનો નાશ થઇ જવાથી જીવનું પોતાનું સ્વરૂપ પ્રગટ થતું હોવાથી જીવ પોતે અરૂપી છે, તે અપેક્ષાએ અહીંયા રૂપીમાં
ગણેલ છે.
૫.૭૪ જીવ તત્ત્વ હેય-જ્ઞેય ઉપાદેયમાંથી નવ-સાત-પાંચ અને બે તત્ત્વોમાંથી તથા જીવ-અજીવ ભેદમાંથી, રૂપી અરૂપી ભેદમાંથી કયા કયા ભેદવાળા છે ?
ઉં.૪ જીવ તત્ત્વ જ્ઞેય છે, હેય-ઉપાદેય નથી. જીવ તત્ત્વ નવ-પાંચ-સાત અને બે એમ દરેક તત્ત્વોના ભેદમાં આવે છે. જીવ તત્ત્વ જીવ રૂપે છે અને જીવ તત્ત્વ અરૂપી છે.
૫.૭૫ અજીવ તત્ત્વ હેય, જ્ઞેય, ઉપાદેયમાંથી નવ-પાંચ-સાત અને બે તત્ત્વોમાંથી તથા જીવ અજીવમાંથી અને રૂપી અરૂપીમાંથી કયા કયા ભેદમાં છે ?
અજીવ તત્ત્વ હોય છે. બઘા ભેદવાળા તત્ત્વોમાં છે. અજીવ તત્ત્વ અજીવ છે, અને રૂપી અરૂપી
ઉ.૭૫ બંને છે.
પ્ર.૭૬ પુણ્યતત્ત્વ જ્ઞેય-હેય-ઉપાદેય, નવ-પાંચ-સાત-બે-રૂપી-અરૂપી-જીવ-અજીવમાંથી કયા કયા તત્ત્વમાં ગણાય છે ?
૩૬૬ પુણ્ય તત્ત્વ હોય છે, રૂપી છે, અજીવ છે અને નવ તત્ત્વમાં આવે છે.
પ્ર.૭૭
પાપ તત્ત્વ હેય જ્ઞેય ઉપાદેય નવ-પાંચ, સાત બે ભેદમાંથી રૂપી-અરૂપી જીવ અજીવ ભેદોમાંથી કયા ભેદમાં ગણાય છે ?
6.99 પાપ તત્ત્વ હેય છે. નવ તત્ત્વના ભેદમાં છે, અજીવ છે અને રમરૂપી છે.
પ્ર.૭૮
આશ્રવ તત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેય, નવ-સાત પાંચ અને બે ભેદમાંથી રૂપી-અરૂપી ભેદમાંથી જીવ-અજીવમાંથી કયા ભેદમાં ગણાય છે ?
ઉ
આશ્રવ તત્ત્વ હેય છે. નવ અને સાત ભેોમાં ગણાય છે, રૂપી છે તથા અજીવ સ્વરૂપે છે, સંવરતત્ત્વ હેય-જ્ઞેય-ઉપાદેયમાંથી, નવ-સાત-પાંચ બે તત્ત્વોમાંથી, રૂપી-અરૂપી-જીવ-અજીવમાંથી કયા ભેદોમાં ગણાય છે ?
પ્ર.૭૯
Page 8 of 106