________________
કહેવાય કે જે મુક્તિને માટે થાય. આવા કથનો દ્વારા સમ્યગજ્ઞાન કોને કહેવાય તે દર્શાવ્યું છે. આથી સમ્યગજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની પરિક્ષા એ જ રીતિએ થાય કે-જે જ્ઞાન પ્રાપ્તિથી વિરતિની ભાવના પેદા થાય તે સમ્યગજ્ઞાન અને જે જ્ઞાન પ્રાપ્તિથી સાંસારિક વાસનાઓ જન્મે તે મિથ્યાજ્ઞાન.
આથી સમ્યક ક્રિયા કરવા માટે સમ્યગજ્ઞાનની જરૂર છે કારણ કે મિથ્યાજ્ઞાનના યોગે મનુષ્યની માનવતા હરાય છે જ્યારે સમ્યગજ્ઞાનના યોગે મનુષ્યની પ્રભુતા વિકસે છે.
આથી સમજી શકાશે કે જેન શાસનમાં જેટલી જ્ઞાનની મહત્તા છે એટલી જ ક્રિયાની મહત્તા છે. જો. એ ક્રિયા જ્ઞાનપૂર્વકની હોય તો એ ક્રિયા કરવામાં જે ઉલ્લાસ વધે, નિર્જરા થાય એ અવર્ણનીય હોય છે.
મુહપત્તિના પચાસ બોલના સામાન્યથી નામો
(૧) સૂત્ર-અર્થ-તત્વ કરી સદ હું સદEહુ એટલે હૃદયને વિષે ધારણ કરૂં એમ ચિંતવવું. (૨) સમ્યકત્વ મોહનીય (3) મિશ્ર મોહનીય (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરૂ I (૫) કામરાગ (૬) સ્નેહરાગ (૭) દ્રષ્ટિ રાગ પરિહરૂ I (૮) સુદેવ (૯) સુગુરૂ (૧૦) સધર્મ આદરૂ (૧૧) કુદેવ (૧૨) કુગુરૂ (૧૩) કુધર્મ પરિહરૂ I (૧૪) જ્ઞાન (૧૫) દર્શન (૧૬) ચારિત્ર આદરૂં (૧૭) જ્ઞાન વિરાધના (૧૮) દર્શન વિરાધના (૧૯) ચારિત્ર વિરાધના પરિહરૂ I (૨૦) મન ગુતિ (૨૧) વચન ગુતિ (૨૨) કાય ગુપ્તિ આદરૂં | (૨૩) મનદંડ (૨૪) વચનદંડ (૨૫) કાયદંડ (૨૬) હાસ્ય (૨૭) રતિ (૨૮) અરતિ પરિહરૂ I (૨૯) ભય (૩૦) શોક (૩૧) દુર્ગછા પરિહરૂં (૩૨) કૃષ્ણ લેશ્યા (33) નીલ ગ્લેશ્યા (૩૪) કાપોત લેશ્યા પરિહરું / (૩૫) બદ્ધિ ગારવ (૩૬) રસ ગારવ (39) શાતા ગારવ પરિહરું | (૩૮) માયા શલ્ય (૩૯) નિયાણ શલ્ય (૪૦) મિથ્યાત્વ શલ્ય પરિહરૂં / (૪૧) ક્રોધ (૪૨) માન પરિહરૂં. (૪૩) માયા (૪૪) લોભ પરિહરું, (૪૫) પૃથ્વીકાય (૪૬) અપકાય (૪૭) તેઉકાયની રક્ષા કરૂં (૪૮) વાયુકાય (૪૯) વનસ્પતિકાય (૫૦) ત્રસકાયની જયણા કરું II (સાધુઓને રક્ષા કરું) દિઠ્ઠિ પડિલેહ એગા.
છ ઉઠ્ઠ પફ્રોડ તિગ તિ અંતરિઆ I અકખોડ પમસ્જણયા.
નવ નવ મુહપત્તિ પણવીસા || ૧ ||. મુહપત્તિ પડિલેહતાં તેના તથા અંગ પડિલેહણના દરેકના પચ્ચીસ-પચ્ચીશ એમ મળી નીચેના પચાસ બોલો મનમાં બોલી જવા. એટલે તે સ્મરણ-ચિંતવન પૂર્વક મુહપત્તી અને અંગ પડિલેહવા. પહેલા મુહપત્તી અને અંગ શરી-કાયા કઇ રીતે પડિલેહવા તે કહે છે. આ પછી તે દરેકમાં શું ચિંતવવું તે કહીશું.
(૧) દ્રષ્ટિ પ્રતિ લેખના-એટલે પ્રથમ મુહપત્તીના બંને પાસા સર્વત્ર (ચારે બાજુથી) દ્રષ્ટિથી એટલે
Page 3 of 191