________________
૧૧. દર્શન-૪. ૧૨. જ્ઞાન – ૫. ૧૩. અજ્ઞાન-3. ૧૪. યોગ-૧૫. ૧૫. ઉપયોગ-૧૨. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા. ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષ. ૧૯. પર્યાપ્તિ૬. ૨૦. હિમાહાર - નિયમા છ દિશિનો હોય. ૨૧. સંજ્ઞા-૨. દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - ચોવીશ દંડકમાં જાય છે. ૨૩. આગતિ – ૨૨ દંડકવાળા જીવો આવે છે.
(તેઉકાય, વાયુકાયા સિવાયના) નારકી, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યચ, અસન્ની સન્ની મનુષ્ય. ભવનપતિના દશ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવલોકવાળા જીવો આવે છે.
વેદ-૩. પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ હોય છે.
સ્ત્રીવેદવાળાને આહારક શરીર હોતું નથી ચોદપર્વભણી શકતા નથી પણ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોઇ શકે છે.
ત્રણેય વેદવાળા જીવો ક્ષપકશ્રેણિ માંડી અવેદી થઇ કેવલજ્ઞાન પામી શકે છે. ૧૨. ભવનપતિમાં અસુરકુમાર દેવના દંડળે વિષે ઃ
૧. શરીર-૩. વૈક્રીય, તેજસ અને કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ-૭ હાથ. ૩. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મિથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. પહેલું સમચતુરસ્ત્ર. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. લેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. ૮. ઇન્દ્રિય-૫. ૯. સમુદ્યાત-૫. વેદના, કષાય, મરણ, તેજસ અને વક્રીય. ૧૦. દ્રષ્ટિ-૩. ૧૧. દર્શન-3. ૧૨. જ્ઞાન - 3. ૧૩. અજ્ઞાન-3.
Page 139 of 161