________________
આબુમાઉંટના “શબરી' બંગલામાં પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહાચારીજી મુમુક્ષુઓ સાથે
આબુમાઉંટમાં “શ્રબરી' બંગલામાં પ.પૂપ્રભુશ્રીજીનો નિવાસ
સં.૧૯૯૧ના ફાગણ વદ પાંચમના રોજ પ્રભુશ્રી આબુ પધાર્યા. ત્યાં શ્રી હીરાલાલ શાહે આગળથી જઈ
શ્રબરી' બંગલો તૈયાર રાખ્યો હતો તેમાં લગભગ ત્રણેક માસ રહેવાનું થયું.
૭૮