________________
શ્રી શાંતિસ્થાનના ઉપર-નીચેનું દ્રશ્ય શ્રી શાંતિસ્થાનનાં ઉપરનું દ્રશ્ય
શ્રી શાંતિસ્થાનનાં અંદરનું દ્રશ્ય
પહેલા શાંતિસ્થાનવાળા હૉલમાં ભક્તિ થતી હતી. તે નાનો પડવાથી શ્રી જિનમંદિર પાસે સભામંડપ બાંઘવામાં આવ્યો.
પછી તેમાં પણ મોટા દિવસોમાં મુમુક્ષુઓનો સમાવેશ ન થવાથી વિશાળ નૂતન સભામંડપ બાંઘવામાં આવ્યો.
શ્રી જિનમંદિર પાસેના સભામંડપનાં દરનું રણ
૨૫૫