________________
પાપી પતિ પોથ
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી “શ્રી કાવિઠા ગામે, પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી આદિની પ્રતિમાઓની પ્રતિષ્ઠા ગઈ તેરસને શુક્રવારે થઈ, તે પ્રસંગે જવું થયું હતું. બહુ આનંદપૂર્વક ભક્તિભાવ સહિત ઉત્સવ પૂર્ણ થયો. એવા પ્રસંગો ભાવ ઉલ્લાસમાન થાય તે અર્થે યોજાય છે.” પત્રસુથા બો.ભા.૩ (પૃ.૬૪૦)
૧૩૪